GSTV

ગુજરાતમાં હવે જો 1 કિલોમીટરની અંદર શાળાઓ આવતી હશે તો થઈ જશે મર્જર

સરકારી શાળાઓના મર્જર મુદ્દે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમામાં મહત્વનું નિવેદન આપ્યું છે. શિક્ષણપ્રધાને જણાવ્યું કે એક કિલોમીટરની અંદર આવતી શાળાઓનું જ મર્જર કરાશે. અને જો વ્યાજબી રજૂઆતો હશે તો શાળાઓના મર્જર મુદ્દે ફેર વિચારણા પણ કરાશે. વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતને પ્રથમ પ્રાધાન્ય અપાશે.

READ ALSO

Related posts

જાણો આ વર્ષે કયારે છે વિવાહ માટેના શુભ મુહૂર્તો, કયારે-કયારે થશે માંગલિક કાર્યો

Mansi Patel

કેવડિયા/ નવા રેલ્વે સ્ટેશનનું થશે લોકાર્પણ, સીએમ રૂપાણી સહિત રાજ્યપાલ છે ઉપસ્થિત

pratik shah

લેસ્બિયન અફેર : ભાડાના મકાનમાં સાથે રહેતા હતા એક છોકરો અને એક છોકરી, આ રીતે ખુલ્યું રહસ્યય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!