GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

સરકાર અને શાળા સંચાલકોએ કર્યા હાથ અદ્ધર , વાલીઓના માથે ફોડ્યું ઠીકરું..

12

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ આગામી 23 તારીખ શાળાઓ શરૂ થવાની તૈયારીઓ થઇ રહી છે. આ મામલે ત્યારે શાળાઓમા બાળકોની આવતા પહેલા વાલીઓના કાંડા કાપી લેવાયત તેવી શક્યતા છે. સોશીયલ મીડિયામાં વાલીઓની સંમત્તિ પત્ર વાઇરલ થયો છે.

સરકાર અને શાળા સંચાલકોએ કર્યા હાથ અદ્ધર

સોશીયલ મીડિયામાં વાલીઓની સંમત્તિ પત્ર વાઇરલ થયો

ઉલ્લેખનીય છે કે ધોરણ 9થી 12 ના વિદ્યાર્થીઓએ શાળામાં આવતા પહેલા આ સંમત્તિ પત્ર પર વાલીઓની સહી લેવી પડશે. આ સંમત્તિ પત્રમાં તમામ જવાબદારી વાલીઓ પર ઢોળવામાં આવી છે. જેના કારણે વાલીઓમાં રોષ છે. કેમ કે સરકારે ઘડેલી એસઓપીનો ભંગ થાય અને તેના કારણે કોઇ બાળકને કોરોના થાય તો તેની જવાબદારી પણ શાળા સંચાલકો લેવા તૈયાર નથી તેમ લાગી રહ્યુ છે. કેમ કે આ સંમત્તિ પત્રમાં બાળકોને કોરોના થાય તો તમામ જવાબદારી વાલી પર નાખવામાં આવી છે.

READ ALSO

Related posts

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે! અમદાવાદ, કડી, આેલપાડ અને ડેડીયાપાડામાં જંગી જાહેરસભાને સંબોધશે

pratikshah

સૌરાષ્ટ્ર! વર્ષ 2017ની ચૂંટણીમાં વધુ મતદાનથી કોંગ્રેસને થયો મોટો ફાયદો, જે બેઠક પર ઓછું મતદાન થયું પણ 50 ટકા બેઠકો કોંગ્રેસને ફાળે

pratikshah

આપ નેતા સત્યેન્દ્ર જૈનનો વધુ એક CCTV ફૂટેજ જેલમાંથી સામે આવ્યો, નવા વીડિયોમાં જેલના રૂમની સફાઈ

Padma Patel
GSTV