GSTV
Home » News » ડાંગ બરડીપાડા નજીક સ્કૂલ બસ ખાડામાં ખાબકી, 4 વિદ્યાર્થીના મોત

ડાંગ બરડીપાડા નજીક સ્કૂલ બસ ખાડામાં ખાબકી, 4 વિદ્યાર્થીના મોત

ડાંગ બરડીપાડા પાસે ધુલ્દા ગામે સુરતના અમરોલી વિસ્તારના પ્રાઇવેટ ક્લાસના બાળકોને પ્રવાસે લઇ ગયા બાદ પરત ફરતા સમયે લકઝરી બસનો અકસ્માત સર્જાયો છે. બરડીપાડાથી મહાલ ઘાટ માર્ગ પરથી પસાર થતા સમયે લકઝરી બસ અંદાજે 200 ફિટના ઉંડા ખાડામાં ખાબકતા 4 વિદ્યાર્થીઓના મોતના અહેવાલો મળી રહ્યા છે. ઘટના બાદ તાત્કાલીક એમ્બ્યૂલન્સ મારફતે ડાંગ અને તાપી જીલ્લાની 7 જેટલી 108 એમ્બ્યૂલન્સ મારફતે બસમાં રહેલા લોકોને ખસેડાઇ રહ્યા છે. એક અંદાજ મુજબ લગભગ 50 થી 70 લોકો આ બસમાં હોવાનો અંદાજ છે.

Related posts

જેની નવરાત્રીમાં ખાસ જરૂર હોય છે તે જ હવે લોકો ન ખરીદતા વેપારીઓ ચિંતામાં

Mayur

RTOની લાંબી લાઈનોમાં ગયો લોકોનો રવિવાર, એટલી લાંબી લાઈનો કે લોકો પાછળ ઉભતા પણ બે વખત વિચારતા હતા

Mayur

ગુજરાત પોલીસ રોજના 12 કલાક કામ કરે છે, આ રાજ્યની પોલીસના કામના કલાકો સૌથી વધુ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!