GSTV
Home » News » મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. કાકાના દીકરાના ચાર દિવસ અગાઉ લગ્નના વરઘોડાના વિવાદમાં હુમલો કરાયો હતો. વરરાજાના પિતરાઈ ભાઈને વરઘોડાની અદાવત રાખી ટોળાએ માર માર્યો હતો.મોડાસા ગ્રામ્ય પોલીસે અન્ય સમાજના 6 લોકો સામે નામજોગ અને 15ના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

READ ALSO

Related posts

ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક, વિપક્ષનેતા સહીત આ અધિકારીઓ રહ્યા હાજર

Path Shah

અમદાવાદ PG કાંડ: છેડતી કરનાર આરોપી ઝડપાયો, ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ દબોચ્યો

Riyaz Parmar

પત્ની સાથે ઝઘડાથી પાયલોટ ડિપ્રેશનમાં હતો, પછી ચાલુ વિમાને પાઇલોટે…

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!