GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

જાણો, ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝનો સમગ્ર કાર્યક્રમ

સ્ટીવ સ્મિથની કપ્તાનીવાળી ઓસ્ટ્રેલિયાની ટીમ 27 દિવસના ભારતના પ્રવાસે આવી રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમનો પ્રથમ મુકાબલો 17 સપ્ટેમ્બરે થશે.

ભારતના પ્રવાસે આવી રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતમાં પાંચ વન ડે અને ત્રણ ટ્વેન્ટી-20 મેચ રમશે. જો કે, ઓસ્ટ્રેલિયા સામે વન ડે સિરીઝ જીતીને ભારતીય ટીમને આઇસીસી રેન્કિંગમાં પ્રથમ ક્રમ હાંસલ કરવાની તક છે. ભારતીય ટીમ અત્યારે રેન્કિંગમાં ત્રીજા સ્થાન પર છે. બીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયાથી તે માત્ર દશમલવ અંક પાછળ છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ ટોપ પર છે.

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાની ટીમ આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમી હતી. ત્યારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 2-1થી હાર આપી હતી. જોકે, સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરીને ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતીય ટીમનો અજેય ક્રમ તોડ્યો હતો.

ભારત-ઓસ્ટ્રેલિયાનો કાર્યક્રમ આ પ્રમાણે છે

17 સપ્ટેમ્બર- પ્રથમ વન ડે, ચેન્નઇ
21 સપ્ટેમ્બર- બીજી વન ડે, કોલકાત્તા
24 સપ્ટેમ્બર- ત્રીજી વન ડે, ઇન્દોર
28 સપ્ટેમ્બર- ચોથી વન ડે, બેંગ્લુરુ
01 ઓક્ટોબર- પાંચમી વન ડે, નાગપુર

ટ્વેન્ટી-20 મેચ આ પ્રમાણે રમાશે

07 ઓક્ટોબર- પ્રથમ ટ્વેન્ટી-20, રાંચી
10 ઓક્ટોબર- બીજી ટ્વેન્ટી-20 ગુવાહાટી
13 ઓક્ટોબર- ત્રીજી ટ્વેન્ટી-20 હૈદરાબાદ

Related posts

પીટરસને કોહલીને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો, મળ્યો એવો જવાબ કે બોલતી બંધ થઈ ગઈ

Ankita Trada

સચિને ખરાબ સમયમાં મદદ કરી હતી પરંતુ ક્રિકેટ અંગે વાત કરી ન હતી: પૃથ્વી શો

Mansi Patel

ભારતના ‘ગેરી સોબર્સ’ : જેની કારકિર્દી 26 ટેસ્ટમાં જ પૂરી થઈ ગઈ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!