GSTV
Home » News » રંગ રાજનીતિનો! લોકડાયરામાં પૈસા ઉડ્યાં પણ કલાકારો પર નહીં, રાજનેતા પર

રંગ રાજનીતિનો! લોકડાયરામાં પૈસા ઉડ્યાં પણ કલાકારો પર નહીં, રાજનેતા પર

ફરી એકવખત લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ થતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વાત છે જેતપુરના મેવાસા ગામની જ્યાં રામબાપાની જગ્યામાં ખાંટ રાજપૂત સમાજ આયોજીત ડાયરામાં પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર રમેશભાઇ ધડુક પર સ્થાનિક આગેવાનોએ રૂપિયાનો વરસાદ વરસાવાયો.

ત્યારે ચર્ચા એવી છે કે ખાંટ રાજપૂત સમાજની કોઈ રાજકીય પક્ષો નોંધ લેતું નથી લેતુ. તો આ રીતે આગેવાનો દ્વારા ઉમેદવાર પર રૂપિયાનો વરસાદ વરસાવાતા અનેક પ્રકારના તર્ક વિતર્કો કરવામાં આવી રહ્યા છે.

READ ALSO

Related posts

દ્વારકાના ધારાસભ્યનો વીડિયો થયો વાયરલ, સવાલ કરનાર મતદાર સાથે થયું આવું વર્તન

Riyaz Parmar

અમદાવાદ એરપોર્ટની સુરક્ષામાં થયો જોરદાર વધારો, 3 મહિનામાં રૂપિયા 30 કરોડ ખર્ચાશે

Path Shah

પ્રિયંકા ગાંધીનાં કાફલાની ગાડીએ મહિલા કોન્સ્ટેબલને કચડી

Mayur