GSTV
Home » News » વડોદરામાં કૌભાંડી અધિકારીઓ ફફડાટમાં જાણો, શા માટે

વડોદરામાં કૌભાંડી અધિકારીઓ ફફડાટમાં જાણો, શા માટે

છેલ્લાં લાંબા સમયથી વડોદરા કોર્પોરેશનમાં એક પછી એક ભ્રષ્ટાચારો સામે આવી રહ્યાં છે ત્યારે ભ્રષ્ટાચારમાં ખદબદતા વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ પર વડોદરા મ્યુનિસિપલ કમિશનર તવાઈ બોલાવવાની તૈયારીમાં છે. મહત્તવનું છે કે વડોદરા પાલિકામાં છેલ્લા કેટલાક સમયથી એક પછી એક કૌભાંડ બહાર આવતા કમિશનર અજય ભાદુ અકળાયા છે.

સફાઈ કામો, બાંધકામ કામો, ડ્રેનેજ અને રસ્તા સહિતના કામોમાં કૌભાંડો સામે આવતા કમિશનરે આવા ભ્રષ્ટ અધિકારીઓ પર પગલા ભરવાનું નક્કી કર્યું છે. વડોદરા કોર્પોરેશનના 60 જેટલા અધિકારીઓ સામે આ મામલે પગલાં ભરવાની તજવીજ હાથ ધરવામાં આવી શકે છે. જેથી કૌભાંડી અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

READ ALSO

Related posts

Pro Kabaddi League 2019 :ન ચાલ્યો સિદ્ધાર્થ દેસાઈનો જાદૂ, યૂ મુંબાએ 6 પોઈન્ટથી જીત્યો મુકાબલો

Mansi Patel

Oppo K3નો પહેલો સેલ 23 જુલાઈએ, આ રીતે મેળવો 2000 રૂપિયા સુધીનો ફાયદો

Arohi

એક જ મહિનામાં હિમાને મળ્યો પાંચમો ગોલ્ડમેડલ, 400 મીટરની રેસમાં આવી પ્રથમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!