GSTV

કૌભાંડ/ આરોગ્ય વિભાગનું મોટું કૌભાંડ, લાયસન્સ રદ્દ થયેલી ફાર્મસી પાસેથી ઔષધોની ખરીદી કરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ

રાજ્યમાં ઔષધોની ખરીદીમાં આરોગ્ય વિભાગનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગૃહમાં રજૂ થયેલા કેગના ઓડિટ રિપોર્ટમાં ઔષધોની ખરીદીમાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. નોંધપાત્ર છે કે રાજ્ય સરકારે લાયસન્સ રદ્દ થયેલી ફાર્મસી પાસેથી ઔષધોની ખરીદી કરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

કેગ ઓડિટ રિપોર્ટમાં સામે આવ્યું કૌભાંડ

ત્યારે બીજી તરફ ઓઢવ કો-ઓપરેટિવ ફાર્મસી પાસેથી 1.34 કરોડના ઔષધોની ખરીદી કરી હતી. જ્યારે કે જામનગરની આયુર્વેદ ફાર્મસી પાસેથી 3.78 કરોડના ઔષધોની ખરીદી કરવામાં આવી હતી.

  • ઔષધો ખરીદીમાં આરોગ્ય વિભાગનું મોટું કૌભાંડ
  • કેગ ઓડિટ રિપોર્ટમાં સામે આવ્યું કૌભાંડ
  • લાયસન્સ રદ થયેલી ફાર્મસી પાસેથી સરકારે ઔષધ ખરીદી કરી
  • ઓઢવ કો ઓપરેટિવ ફાર્મસી પાસેથી 1.34 કરોડનું ઔષધ ખરીદી કરી
  • જામનગરની આયુર્વેદ ફાર્મસી પાસેથી ગુલકુંવરબા GHA એ 3.78 કરોડના ઔષધ ખરીદી કરી

READ ALSO

Related posts

મોટા સમાચાર/ ચૂંટણી પહેલાં મોદી આવ્યા કોરોના પોઝિટીવ: એઈમ્સમાં કરવા પડ્યા દાખલ, બિહારને લાગશે ઝટકો

Mansi Patel

સીએમ રૂપાણીના આકરા પ્રહાર/ કોરોના સંકટમાં કોંગ્રેસના નેતાઓ જયપુરના રિસોર્ટમાં દારૂ પીને સ્વીમિંગ પુલમાં મારતા હતા ધુબાકા

pratik shah

કાંકરિયા રાઈડ દુર્ઘટના/ જવાબદાર કોન્ટ્રાક્ટર પર તંત્રને ભારોભાર પ્રેમ, હવે વસ્ત્રાપુર લેકનો કોન્ટ્રાક્ટ આપવા વિચારણા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!