GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

TikTokના યૂઝર્સ માટે Bad news, સરકારે ગૂગલ અને એપલને આપ્યો આ આદેશ

સરકારએ ગૂગલ અને એપલને લોકપ્રિય ચીની શોર્ટ વીડિયો મોબાઈલ એપ્લિકેશન ટિકટોકને પોતાના એપ સ્ટોરમાંથી દૂર કરી દેવા આદેશ કર્યો છે. ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયએ આ પગલું સુપ્રીમ કોર્ટે કરેલા આદેશ બાદ ભર્યું છે.

મદ્રાસ હાઈકોર્ટ દ્વારા એપ પર પ્રતિબંધ મુકતા પહેલાના આદેશ પર રોક લગાવવા માટે ઈન્કાર કરતી વખતે આવ્યો છે. કોર્ટના જણાવ્યાનુસાર મદ્રાસ હાઈકોર્ટનો આદેશ માત્ર એક અંતરિમ આદેશ છે અને 16 એપ્રિલએ આ મામલે નિર્ણય સંભળાવવામાં આવનાર હશે.

આ મામલે કોર્ટએ જણાવ્યું હતું કે આ મામલે આગામી સુનાવણી 22 એપ્રિલએ હાથ ધરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે આ એપને 1 અરબથી વધારે લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે. જો કે કોર્ટએ આ મામલે હજુ સુધી કોઈ નોટિસ જાહેર કરી નથી. આ મામલે 22 એપ્રિલના રોજ કોર્ટ આ મામલે નિર્ણય સંભળાવશે.

Read Also  

Related posts

ભાજપના ગીતા રબારી આવ્યા વિવાદમાં, કોરોના પોઝિટીવ મહેમાનો સાથે કરી જન્મદિવસની ઉજવણી

Pravin Makwana

લાખોના ડ્ર્ગ્સ કેસમાં 10 જણાને સમન્સ પાઠવ્યુ પણ પારૂલ યુનિ.ની વિદ્યાર્થીને હજી સમન્સ નથી પહોંચ્યું

Pravin Makwana

નહી લંબાવાય વેકેશન: 8 જૂનથી સ્કૂલો શરૂ, પ્રવેશ પ્રક્રિયા માટે લેવાયો આ નિર્ણય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!