સુપ્રીમ કોર્ટથી સતત એક પછી એક નિર્ણય આવી રહ્યા છે. જો ઘર ખરીદનારના પક્ષમાં છે અને એમના હિતોનું સંરક્ષણ કરી રહ્યા છે. એવો જ એક ચુકાદો સુપ્રીમ કોર્ટ તરફથી આવ્યો છે, જેમાં કોર્ટે કહ્યું કે બિલ્ડર પર એકતરફી કરાર ઘર ખરીદવા પર લાગુ નહિ થાય. અને પ્રોજેક્ટ સમય પર પૂરું કરી ડિલિવરી નહિ આપવા પર વગર કોઈ નાટક ઘર ખરીદનારને પુરા પૈસા પરત કરવાના રહેશે.
એકતરફી કરાર નહિ થોપી શકે બિલ્ડર

સુપ્રીમ કોર્ટે ચાર સપ્તાહની અંદર 9% વ્યાજ સાથે બાયરના પૈસા પરત કરવાનો આદેશ આપ્યો છે. જો બિલ્ડટ આ આદેશનું પાલન નહિ કરે તો એણે પુરી રકમ(1 કરોડ 60 લાખ રૂપિયા) 12%ના હિસાબે વ્યાજ આપવાનું રહેશે. આ પ્રોજેક્ટ ગુરુગામનો છે. જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને ઈંડુ મલ્હોત્રાની પીઠે ચુકાદામાં કહ્યું કે, બિલ્ડર ખરીદ અગ્રીમેન્ટમાં લખે એકતરફી કરારને ઘર ખરીદવા પર જબદસ્તી થોપી નહિ શકાય. કોર્ટ ડેવલપરની અરજી પર સુનાવણી કરી રહી હતી, જે એમને રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગના આદેશ વિરુદ્ધ દાખલ કરી હતી.

સુપ્રીમ કોર્ટ સામે મુકાયેલા મુદ્દા
આયેગે આદેશ આપ્યો હતો કે પ્રોજેક્ટમાં વધુ સમય લાગવા પર અને કંપ્લીશન સર્ટિફિકેટ ન લેવાના જરાને બાયરની તમામ રકમ પરત કરે. કોર્ટ સામે મુદ્દા હતા કે કબ્જો આપવા માટે 42 મહિનાનો સમય ક્યારથી શરુ થશે. બિલ્ડીંગ પ્લાનની મંજૂરી દિવસથી કે ફાયર સેફટીનું સર્ટિફિકેટ મળ્યાના દિવસથી. બીજો મુદ્દો શું બિલ્ડર બાયર એગ્રીમેન્ટનના પ્રાવધાન એકતરફા અને બિલ્ડરના પક્ષમાં છે. ત્રીજો , શું રેરાના હોવા છતાં બાયર ઉપભોક્તા અદાલતમાં જઈ શકે છે. ચોથો, શું પ્રોજેક્ટમાં આવશ્યક સમય લાગ્યા વગર બાયર કરાર નિરસ્ત કરી પૈસા સહીત વ્યાજ પરત લઇ શકે છે.

બાયર બંધાયેલો નથી
બિલ્ડર, બાયરને બીજા પ્રોજેક્ટમાં ઘર આપી રહ્યો હતો. પરંતુ કોર્ટે કહ્યું કે, બાયર આ પ્રાવધાનોને માનવ માટે બંધાયેલો નથી. કોર્ટે કહ્યું કે કરાર એકદમ એકતરફી છે અને પુરી રીતે બાયરના વિરુદ્ધ અને બિલ્ડરના પક્ષમાં છે. આ ઉપભોક્તા કાનૂન, 1986 હેઠળ અનુચિત વ્યાપાર વ્યવહાર છે. આ પ્રકારની શરત કરારમાં નાખવું ધારા 2(1)(R) વિરુદ્ધ છે. એ ઉપરાંત કોર્ટે કહ્યું કે આ પહેલાથી સ્થાપી છે કે રેરા સાથે બાયર ઉપભોક્તા કોર્ટમાં પણ જય શકે છે. રેરા એક્ટ, 2016ની ધારા 79 પર રોક લાગી નથી.
Reas Also
- કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ
- આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’
- હાર્યા બાદનું ડહાપણ/ ઓસ્ટ્રેલિયન કોચને લાગ્યો મોટો ઝાટકો, કહ્યું- ટીમ ઈન્ડિયાને હવે ક્યારેય હળવાશમાં નહીં લઈએ
- ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત
- ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ
Read Also