સૂરતમાં SBIનાં એટીએમ પર ત્રાટક્યા બુકાનીધારીઓ, 14 લાખ 91 હજાર રૂપિયાની ચોરી

સૂરતના કોસંબામાં એટીએમ તુટ્યુ હોવાની ઘટના સામે આવી છે. કોસંબામાં એસબીઆઈનું એટીએમ આવેલુ છે. જેમા કેટલાક બુકાનીધારીઓ ત્રાટક્યા હતા. બુકાનીધારીઓ ગેસ કટરથી એટીએમ કાપી 14 લાખ 91 હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થયા હતા. ત્યારે સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઈ હતી. ચોરીની ઘટના બાદ સમગ્ર મામલે પોલીસે હાથ ધરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter