SBI SO Recruitment 2020: બેન્કમાં જોબ કરવાના સપના જુઓ છો? આ રહી તક, SBI કરી રહ્યું છે આટલા પદો પર ભરતી

SBI SO Recruitment 2020: દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (SBI)એ સ્પેશિયલ ઑફિસર (SBI SO Recruitment)ના પદો પર 92 વકેન્સી બહાર પાડી છે. આ પદો માટે આજથી sbi.co.in/careers પર જઇને ઓનલાઇન એપ્લીકેશન કરી શકાય છે. અરજીની અંતિમ તારીખ 8 ઓક્ટોબર છે. જે પદો પર ભરતી બહાર પાડી છે … Continue reading SBI SO Recruitment 2020: બેન્કમાં જોબ કરવાના સપના જુઓ છો? આ રહી તક, SBI કરી રહ્યું છે આટલા પદો પર ભરતી