GSTV

SBI એ મિનિમમ બેલેન્સ ચાર્જમાં સંપૂર્ણપણે નથી આપી રાહત

Last Updated on September 26, 2017 by

ભારતીય સ્ટેટ બેંકે સોમવારે બચત ખાતા પર લાગનારા મિનિમમ બેલેન્સ ચાર્જને ઘડાટ્યા જરૂર છે પરંતુ  તેમાં સંપૂર્ણપણે રાહત નથી આપી. આ છૂટ મેટ્રો તથા શહેરી વિસ્તાર માટે આપવામાં આવી છે જોકે તેમાં કેટલાક લોકો એવા છે જેને  આ ચાર્જમાંથી સંપૂણ મુક્તિ આપવામાં આવી છે.

એસબીઆઇ દ્વારા મેટ્રો અને શહેરી ક્ષેત્રમાં બચત ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવાની સ્થિતિમાં ચાર્જીસ વસૂલવામાં આવે છે. પહેલા આ ચાર્જ 5000 રૂપિયા હતા અને આ ક્ષેત્રો માટે ઘટાડીને 3000 રૂપિયા કરવામાં આવ્યો છે.

આ લોકોને મળી છે રાહતઃ

એસબીઆઇએ પેન્શન ભોગીઓ, 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો, તથા પહેલુ ડગલું  પહેલી ઉડાન ખાતામાં મિનિમમ બેલેન્સ ન હોય તો  તેની પર લાગનારા ચાર્જમાંથી મુક્તિ આપી છે.  તમે મિનિમમ બેલેન્સ મેઇન્ટેઇન ન કરી શકો તો  કોઈ ચાર્જ ન ભરવા માટે તમારે તમારા સેવિંગ્સ એકાઉન્ટ કન્વર્ટ કરવાનો ઓપ્શન આપ્યો છે.

મિનિમમ બેલેન્સ ન રાખી શકો તો કોઈ ચાર્જ ન થાય તેવી શ્રેણીમાં બેસિક સેવિંગ્સ એકાઉન્ટ, જનધન ખાતું, સ્મલો એકાઉન્ટ , સેલરી એકાઉન્ટમાં તમે મિનિમમ બેલેન્સ ન રાખી શકો તો ચિંતા  કરવાની બાબત નથી.

Related posts

કામની વાત/ આગામી 15 દિવસમાં 6 દિવસ બંધ રહેવાની છે બેંકો, રજાઓનું લિસ્ટ જોઈને ફટાફટ પતાવી લેજો આપના કામ

Pravin Makwana

મોટી રાહત/ LPG ગેસ સિલેન્ડરનો વજન ઘટાડવાની તૈયારી કરી રહી છે સરકાર, આસાનીથી મહિલાઓ પણ ઉંચકી શકશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!