GSTV

નવુ ઘર ખરીદનારા લોકોને થશે ચાંદી જ ચાંદી SBI તહેવારના સીઝનમાં લાવી છે આ ખાસ ઓફર

તહેવારની સીઝનમાં જો તમે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યાં છો તો તમારા માટે કામના સમાચાર છે. દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તહેવાર સીઝન માટે ખાસ ઓફર લાવી રહી છે. હોમ લોન સસ્તી તો મળશે સાથે જ ઘણી સ્કીમ પણ મળશે જેનાથી તમને ફાયદો મળશે.

પ્રોસેસિંગ ફીમાં 100 ટકા છુટ

એસબીઆઈએ તહેવારની સીઝનમાં ઘર ખરીદનારા લોકોને આકર્ષવા માટે હોમ લોનની પ્રોસેસિંગ ફીમાં 100 ટકા છુટ દેવાની જાહેરાત કરી છે. એટલે કે કોઈપણ હોમ લોન માટે લાગનારી ફાઈલીંગ ચાર્જ માટે કોઈ પૈસા ખર્ચવા પડશે નહીં.

25 બેઝિક પોઈન્ટની વધારે છુટ

સામાન્ય રીતે એસબીઆઈ માત્ર 6.90 ટકાના દરથી હોમ લોન આપી રહી છે. પરંતુ આ તહેવારની સીઝનમાં બેંકે વધારે 25 બેઝિક પોઈન્ટની છુટ દેવાની જાહેરાત કરી છે. એટલે કે આ સમયે એસબીઆઈમાંથી હોમ લોન લેનારાઓને 6.65 ટકાના દરે વ્યાજ ચુકવવાનો રહેશે.

યોનો એપ ઉપર અલગથી છુટ

બેંકે કહ્યું છે કે, જો કોઈ ગ્રાહક SBI YONO એપના માધ્યમથી હોમ લોન એપ્લાઈ કરે છે તો તેને વિશેષ છુટ આપવામાં આવશે. આ હિસાબે કોઈ ઘર ખરીદનારા માટે એસબીઆઈમાંથી લોન લેવી ઘણી ફાયદાકારક રહેશે.

Related posts

રાત્રે સ્વપ્નામાં આવે છે કોરોના ચારે બાજુ દેખાતા રહે છે વાયરસ : ઉંઘ નથી આવતી, પત્ની ફ્રીઝમાં શાકભાજીના ઢગલા કરતી જાય છે

Bansari

રમતો શીખવાડવાને બદલે વ્યાયામ શિક્ષક કરતો હતો સગીરાઓને અડપલાં : આખરે મળી આ સજા, નિતંબ પર ધક્કો મારતો અને એકબીજા પર સૂવડાવતો

Bansari

દરેક નાગરિકને મોદી સરકાર આપી રહી છે 1,30,000 રૂપિયા? જાણો વાયરલ થઇ રહેલા આ મેસેજની શું છે હકીકત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!