GSTV
World

Cases
4607989
Active
5350153
Recoverd
511139
Death
INDIA

Cases
220114
Active
347979
Recoverd
17400
Death

એસબીઆઇએ બચત ખાતા પર 0.5 ટકા વ્યાજ દર ઘટાડ્યા

સાર્વજનિક ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સોમવારે બચત ખાતા પર વ્યાજ દર ઘટાડ્યા છે આ વ્યાજ દર 0.5 ટકા ઘટાડી દીધું છે.  જમા થનારા વ્યાજ દરમાં મૂકાયેલો આ કાપ 31 જુલાઈથી લાગુ પડશે.  બેંકે જાણકારી આપતા ઝણાવ્યું હતું કે  હવે નવી વ્યવસ્થા હેઠળ બચત ખાતામાં 1 કરોડ રૂપિયા સુધીની જમા થયેલી રકમ પર એસબીઆઈ તરફથી 3.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે. આ વ્યાજ પહેલા 4 ટકા હતું. જોકે બચત ખાતમાં બેલેન્સ 1 કરોડ રૂપિયા કરતા વધારે હશે  તો તમારે તેની પર 4 ટકા વાર્ષિક વ્યાજ મળશે. તો એસબીઆઈ હાલમાં જ કેટલીક મેચ્યોરિટી માટે ટર્મ ડિપોઝિટ રેટમાં 50 બેઝિક પોઇન્ટનો  કાપ મૂક્યો હતો.

એસબીઆઇએ સોમવારે 31 જુલાઈથી ટૂ ટાયર સેવિંગ એકાઉન્ટ ઇન્ટરેસ્ટ રેટ સિસ્ટમ લાગુ પાડી દીધી છે. તેમાં 1 કરોડથી ઓછું બેલેન્સ હશે તો   વ્યાજ દર ઘટાડીને  3.5 ટકા કરવામાં આવશે.  જે પહેલા 4 ટકા હતું. અને જો એક કરોડ વધારે રકમ હશે તો વ્યાજ દર 4 ટકા જ રહેશે.   બેંક તરફથી આપવામાં આવેલા નિવેદનમાં  જણાવવામાં આવ્યું હતું કે  ફુગાવાના દરમાં ઘટાડો અને ઉચ્ચ વાસ્તવિકતા વ્યાજ દર પ્રથામિક વિચાર છે. જે બચત બેંક જમા વ્યાજ દરમાં સંશોધનની ગેંરટી આપે છે.  તે ઉપરાંત બેંકે જણાવ્યું કે બેંકે પોતાના એમસીએલઆર અને કી લેડિંગ રેટમાં 90 બેસિસ  પોઇન્ટનો કાપ મૂક્યો હતો જે 1 જાન્યુઆરી 2017થી લાગુ પડેલો છે.

Related posts

વિશ્વમાં જીવલેણ વાયરસનો ભરડો વધ્યો, 1.30 લાખ લોકોને આ કોરોના ભરખી ગયો

pratik shah

મેક્સિકોનાં વ્યસનમુક્તિ કેન્દ્રમાં બંદૂકધારીઓએ કર્યો હુમલો, 24નાં કરૂણ મોત અને 7 ગંભીર રીતે ઘાયલ

pratik shah

PPF, NSC, સુકન્યા યોજનામાં રોકાણ કરનારાઓ માટે મોટી ખબર, 30 સપ્ટેમ્બર સુધીમાં મોદી સરકાર આપશે આટલું વ્યાજ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!