GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

જો તમે એસબીઆઇના ખાતાધારક છો તો તમારા માટે છે માઠા સમાચાર, એફડીના વ્યાજદરમાં થયો છે આ ફેરફાર

જો તમે એસબીઆઇના ખાતાધારક છો તો તમારા માટે માઠા સમાચાર છે. એસબીઆઇએ ફિક્સ્ડ ડિપોઝીટ એટલે કે એફડીના વ્યાજ દરોમાં 0.15 ટકાથી લઇને 0.75 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. મતલબ કે ગ્રાહકોને પહેલાની સરખામણીએ તેમની બચત પર ઓછું વ્યાજ મળશે. બેંકનો આ નિર્ણય કરોડો ગ્રાહકો માટે ઝટકા સમાન છે.

એસબીઆઇએ 7 થી 45 દિવસની એફડી પર 4.50 ટકા વ્યાજ આપવાની જાહેરાત કરી છે. તો આ જ પ્રકારે 46 દિવસથી 179 દિવસની એફડી પર 5.50 ટકા.

જ્યારે કે 180 થી 210 દિવસ માટે 5.80 ટકા અને 1 વર્ષ સુધીની એફડી પર 6.80 ટકા વ્યાજની જાહેરાત કરી છે.

sbi loan interest

તે જ પ્રકારે 1 થી 2 વર્ષના ગાળામાં 6.25 ટકા. 2 થી 3 વર્ષ અને 3 થી 5 વર્ષના સમયાગાળા માટે 6.25 ટકા વ્યાજ મળશે. આ ઉપરાંત સિનિયર સિટિઝન માટે પણ એફડીના વ્યાજ દરોમાં ઘટાડો કરાયો છે.

એસબીઆઇની એફડીના નવા દર 10 નવેમ્બરથી લાગુ થશે. મહત્વનું છે કે એસબીઆઇએ નાણાકીય વર્ષના પહેલા 8 મહિનામાં 7 વખત વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે.

Read Also

Related posts

દિગ્ગજ સિંગર એસપી બાલાસુબ્રમણ્યમની હાલત અતિ નાજૂક, ICUમાં કર્યા ટ્રાન્સફર

Pravin Makwana

બનાસકાંઠા : કોઝ વે પર પાણીના ધસમસતા પ્રવાહમાં ડમ્પર તણાયું, દ્રશ્યો થયા કેમેરામાં કેદ

Nilesh Jethva

બાટલા હાઉસમાં ત્રાસવાદી હુમલામાં શહીદી વ્હોરનાર ઇન્સ્પેક્ટર શર્માને શહાદત બાદ સલામી, શૌર્ય એવોર્ડ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!