GSTV
Home » News » 1 નવેમ્બરથી થઇ રહ્યાં છે SBIના નિયમોમાં મોટા ફેરફાર, તમારા જીવન પર આ રીતે થશે અસર

1 નવેમ્બરથી થઇ રહ્યાં છે SBIના નિયમોમાં મોટા ફેરફાર, તમારા જીવન પર આ રીતે થશે અસર

નવેમ્બરનો મહિનોતમારા માટે ખાસ રહેશે કારણ કે એક નવેમ્બરથી દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇ એટીએમમાંથીકેશ વિડ્રો કરવાની લિમિટ ઘટાડી દેશે. સાથે જ તમે ઘરે બેઠા ટ્રેનની જનરલ ટિકિટ બુકકરાવી શકશો. ચાલો જાણીએ થશે કેવા ફેરફાર….

એક નવેમ્બરથી ભારતીય રેલવેની એક શાનદાર સર્વિસ શરૂ થવા જઇ રહી છે જેની મદદથી હવે લોકોએ લાંબી લાઇનોમાં નહી ઉભુ રહેવું પડે. ભારતીય રેલવે અનારક્ષિત ટિકિટ કાઉન્ટ પર લાગતી લાંબી લાઇનોને ધ્યાનમાં લેતા 1 નવેમ્બરથી દેશભરમાં યૂટીએસ મોબાઇલ એપની શરૂઆત કરવા જઇ રહ્યું છે. આ સુવિધા શરૂ થતાં જ તમને ટિકિટની  લાંબી લાઇનોથી મુક્તિ મળી જશે. આ એપની મદદથી તમે ફક્ત 4 જ ટિકિટ ખરીદી શકશો.

સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાના ખાતા ધારકો અને એટીએમ ધારકો માટે જરૂરી ખબર છે. એસબીઆઇએ 31 ઓક્ટોબર 2018થી એટીએમમાંથી કેશ વિડ્રોઅલની નવી લિમિટ લાગૂ કરવાની ઘોષણા કરી છે. હવે સબીઆઇના ક્લાસિક અને માસ્ટ્રો કાર્ડ ધારક 31 ઓક્ટોબરથી ફક્ત 20 હજાર રૂપિયા પ્રતિ દિવસ જ ઉપાડી શકશે. અગાઉ આ મર્યાદા 40 હજાર રૂપિયા હતી.

Read Also

નવેમ્બર મહિનાની શરૂઆતમાં બે મોટા તહેવાર આવી રહ્યાં છ. એક છે દિવાળી અને બીજો છે છઠ. આ તહેવારોના કારણે બેન્કોમાં લાંબી રજાઓ રહેશે.

કેન્દ્ર સરકારો શનિવારે ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમના છઠ્ઠા ચરણમાં એક નવેમ્બરથી વેચાણની ઘોષણા કરી. ઇલેક્ટોરલ બોન્ડ ભારતીય સ્ટેટ બેન્કની તમામ અધિસૂચિત શાખાઓ પર 10 નવેમ્બરથી વેચાણ માટે ઉપલબ્ધ હશે. આ સ્કીમ અનુસાર ભારતનો કોઇપણ નાગરિક કે ભારતમાં વસતા લોકો એકલ રૂપે અથવા તો અન્ય લોકો સાથે સંયુક્ત રૂપે બૉન્ડ ખરીદી શકે છે.

Related posts

UNમાં ચીન ભારત માટે બે મોઢાળો સાપ સાબિત થયું, પાકિસ્તાનને સાથ આપી ભારતને આતંકનો શિકાર બતાવ્યું

NIsha Patel

Vodafone, Airtel, Jio, Idea તમારા બજેટમાં છે આ કંપનીનો પ્લાન, આ રીતે બચાવો પૈસા

Arohi

ક્યાંથી આવ્યા પૈસા ? કર્ણાટક કોંગ્રેસના જે ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું તેણે હવે ખરીદી 11 કરોડની કાર!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!