GSTV

1 સપ્તાહમાં SBIની આ સ્કીમેં આપ્યા FDથી ડબલ પૈસા અને 6 મહિનામાં 50% લાભ, તમે પણ ઉઠાવો ફાયદો

પૈસા

Last Updated on February 7, 2021 by Mansi Patel

દેશના લોકો હજુ પણ FDમાં પૈસા લગાવવામાં સૌથી વધુ સુરક્ષિત અને સારું માનવામાં આવે છે. પરંતુ, હવે સરકારી અને પ્રાઇવેટ બેન્ક 6% સુધી રિટર્ન આપી રહ્યા છે. એના માટે, રોકાણકારો હવે વધુ ફાયદો મેળવવા માટે મ્યુચુઅલ ફંડમાં પૈસા લગાવી રહ્યાં છે. ગયા દિવસોમાં એસોશિયેશન ઓફ મ્યુચુઅલ ફંડ ઈન ઇન્ડિયા(AMFI) તરફથી જારી આંકડા મુજબ 2020માં કુલ ફોલિયોની સંખ્યા 9.43 કરોડને પાર પહોંચી ગઈ છે. એની તલુનામાં 2019માં 68 લાખ ફોલિયો જોડ્યા હતા. એક્સપર્ટનું કહેવું છે કે આ સમયે બેન્કિંગ સેક્ટરના ફંડ SBI Banking & Financial Services Fundમાં પૈસા લાગવી સારા રિટર્ન મેળવી શકાય છે. કારણ કે આ સપ્તાહમાં આ 12% અને 6 મહિનામાં 52%નું રિટર્ન મળે છે. જો કોઈ પણ 10000 એક સપ્તાહ પહેલા લગાવે છે તો એની રકમ વધીને 11162 રૂપિયા થાય છે. ત્યાં જ 6 મહિના પહેલા પૈસા લાગવાવ વાળાને 1587 રૂપિયા મળશે.

શા માટે બેન્કિંગ સેક્ટરમાં જ લગાવવા જોઈએ પૈસા

પૈસા

બજેટ પછી ઘેરેલું શેર બજારના પ્રમુખ બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફટીમાં રેકોર્ડ તોડી તેજી ચાલી રહી છે. આ તેજીમાં બેન્કિંગ શેર નવી ઉંચાઈ પકડી રહ્યા છે. દુનિયાભરમાં રેટિંગ એજન્સીઓનું માનવું છે કે બેન્કિંગ શેરમાં તેજી છે એવામાં તમારી પાસે પણ કમાણીનો મોકો છે. એક્સપર્ટનું કહેવું છે કે બજેટમાં થયેલ એલાનથી બેન્કિંગ સિસ્ટમમાં ઝડપી સુધાર આવશે. માટે BSEના બેન્કિંગ ઇન્ડેક્સ એક દિવસમાં 9% ઉછળી ગયો.

મ્યુચુઅલ ફંડની વાત કરીએ તો બેન્કિંગ સેક્ટર ફંડોએ એક દિવસમાં 7.63% રિટર્ન આપ્યું. ગયા એક વર્ષમાં ખરાબ સમયમાંથી પસાર થયા પછી ગયા ત્રણ મહિનામાં આ સ્કીમોએ 40% રિટર્ન આપ્યું છે. મ્યુચુઅલ ફંડ્સમાં પૈસા રોકવા વાળા મને છે કે આવનારા દિવસોમાં બેન્કિંગ મ્યુચુઅલ ફંડથી સંબંધિત સ્કીમમાં જલ્દી પૈસા ડબલ થવાનો મોકો છે.

બજેટમાં એવું શા માટે થયું

એક્સપર્ટનું કહેવું છે કે ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનલ, ઇન્શ્યોરન્સમાં એક એફડીની સીમા વધવા અને પીએસી તેમજ પીએસબીમાં વિનિવેશ ફાઇનાન્શિયલ સેક્ટરને પ્રોત્સાહન આપશે. ખરાબ એસેટ્સ હટાવવા માટે બેંકોની રચનાનો પ્રસ્તાવ પણ બેન્કિંગ સેક્ટરમાં ક્રેડિટ ફ્લો વધારવાની મંશાથી કરવામાં આવ્યો છે. બજેટમાં કુલ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે ઘણી જુગત કરવામાં આવી છે. એની અસર શેર બજાર પર જોવા મળી રહી છે.

વીએમ પોર્ટફોલિયોના હેડ વિવેક મિત્તલે જણાવ્યું કે, દબાણ વાળા ડેટ એસેટ માટે એસેટ રિસ્ટ્રક્ચરિંગ કંપની(ARC) પણ નાણાકીય સંસ્થાનને પોતાની બેલેંસશીટ સુધારમાં મદદ કરશે. એનાથી ફાઇનાન્શિયલ સેક્ટર સહીત સુધરશે. બેન્કિંગ સેક્ટર ફંડો માટે આવનારા એક વર્ષ સારું રહી શકે છે. બજેટ ઘોષણા પછી એના માટે હોલમાર્ક જોવા મળે છે. સરકાર આર્થિક વિકાસને પ્રોત્સાહન વધારવા માંગે છે. બેન્કિંગ સેક્ટરમાં પહેલા આ ગ્રોથને બતાવવાનું શરુ કરી દીધૂ છે. બેન્કિંગ સેક્ટરમાં કોઈ પણ અર્થવ્યવસ્થાની રીઢ હોય છે. અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સરકાર આગળ વધે છે તો સેક્ટર સારું કરે છે. જો કે રોકાણકારોએ ભુલવું ન જોઈએ કે આ સેક્ટર અસ્થિર બનેલું રહે છે. મ્યુચુઅલ ફંડ પ્લાનરોનું માનવું છે કે જે રોકાણકારોમાં જોખમ ઉઠાવવાની ક્ષમતા નથી તેઓએ સ્કીમથી દૂર રહેવી જોઈએ.

ઓછું રિસ્ક લઇ જો તામે બેન્ક અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં રિટર્ન મેળવવા માંગો છે તો ડાઇવર્સીફાઈટ ઇકવીટી ફંડોમાં રોકાણ કરો. જો સ્થિરતા સહન કરી શકો તો આ સ્કીમમાં પોતાનો પોર્ટફોલિયો 5% લગાવી શકો છો.

જાણો SBI Banking & Financial Services Fund અંગે

લિસ્ટમાં જુઓ 10 હજાર પર કેટલું રિટર્ન મળે છે.

જો તમે IPO કરાવી છે તો તમારૂ કુલ ઇન્વેસ્ટમેન્ટ એક વર્ષમાં 12 હજાર રૂપિયા બેસે છે. ત્યાં જ એની વેલ્યુ વધીએ 17 હજાર રૂપિયા થઇ ગઈ છે. 3 વર્ષમાં 36 હજાર રૂપિયા 50 હજાર રૂપિયા થઇ જાય છે. 5 વર્ષમાં રકમ વધીને 95 હજાર રૂપિયા થઇ જાય છે. તમને જણાવી દઈએ કે એસઆઈપી સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કહેવાય છે. તમને દર મહિને એક નિશ્ચિત રકમને તમારી પસંદગીના મ્યુચુઅલ ફંડ સ્કીમમાં લગાવવી પડશે. આપ ચાહે તો એસઆઈપી દ્વારા દર સપ્તાહે રોકાણ કરી શકે છે. રોકાણમાં અનુશાસનનું ખુબ મહત્વ છે. SIP રોકાણમાં અનુશાસનને કાયમ રાખે છે. એ ઉપરાંત એ નિયમિત રૂપથી રોકાણ જારી રાખે છે.

બજારમાં તેજી હોય કે મંદી તમારા પૈસા મ્યુચુઅલ ફંડમાં જાય છે. તમારે કોઈ પણ મ્યુચુઅલ ફંડની સ્કીમમાં એક નિશ્ચિત રકમ દર મહિને નાખવાનો નિર્ણય કર્યો છે તો તમારે અલગથી એને ઉપડવાની જરૂરત નહિ પડે.

SBI Banking & Financial Services Fundએ HDFC બેન્ક, ICICI બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, SBI, એક્સિસ બેન્ક જેવા શેરોમાં પૈસા લગાવવાના છે. આ તમામ શેર સતત ઊંચાઈ પકડી રહ્યા છે.

Read Also

Related posts

ગર્લફ્રેન્ડની એવી તે શું ભૂલ કે કારની છત ઉપર દોરડાથી બાંધીને શહેરમાં ફેરવી, બોયફ્રેન્ડે કેમ આવી વિચિત્ર સજા આપી, જાણો કારણ

Harshad Patel

શેર બજાર / બેંક FD અથવા RDમા નહીં અહીં 4 મહિનામાં 1 લાખ રૂપિયાના થયા 12 લાખ રૂપિયા, આ શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ

Zainul Ansari

ભલે તમને અજીબ લાગે, પરંતુ નહાવાનો આ છે સાચો ટાઈમ, કેટલીય બીમારીઓ રહેશે ગાઉ દૂર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!