GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

SBIની દિવાળી ભેટઃ ગ્રાહકો માટે 30 નવેમ્બર સુધી આ સેવા કરાઈ ફ્રી, જલ્દી લઈ લો લાભ

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ધનતેરસ અને દિવાળી પહેલા પોતાના ગ્રાહકોને એક મોટી ભેટ આપી છે. બેંક ગ્રાહકોને દિવાળી ભેટ આપતા પર્સનલ લોન પર પ્રોસેસિંગ ફી ઝીરો કરી નાખી છે. એટલે કે હવે ગ્રાહકોને લોન લેવા માટે ચાર્જ નહીં દેવો પડે. જોકે ગ્રાહકો માટે આ ઓફર માત્ર 30 નવેમ્બર સુધી રહેશે.

પ્રોસેસ ફી થશે પૂર્ણ

જ્યારે તમે લોન લો છો ત્યારે તેનાથી જોડાયેલા કેટલાક ખર્ચ પણ રહે છે. જેમાં વ્યાજનું ભૂગતાન, પ્રોસેસિંગ ફી, એડમિનિસ્ટ્રેટીવ ચાર્જસ, પ્રીપેમેંટ પેનલ્ટીઝ સહિતના અન્ય સામિલ હોય છે. એસબીઆઇએ લોન લેવા પહેલા ચાર્જને પૂર્ણ કરી દીધા છે. બેંક તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે 30 નવેમ્બર પહેલા પર્સનલ લોન લેવાવાળાઓ પર આ ચાર્જ એપ્લાઇ નહીં થાય.

આ વાતો પર નિર્ભર કરે છે પર્સનલ લોન

મુખ્યત્વે બેંક 10 ટકાથી 18 ટકા ઇંન્ટરેસ્ટ પર પર્સનલ લોન આપતી હોય છે. પર્સનલ લોન ઇંન્ટરેસ્ટ રેટ તમારી ઇનકમ પ્રોફાઇલના આધાર પર નક્કી થાય છે. તમે કોઇ કંપનીમાં નોકરી કરો છો. તમારી સેલરી કેટલી છે ? આ સિવાય જો તમારું સેલરી એકાઉન્ટ એ બેંકમાં જ્યાં તમે પર્સનલ લોન લેવા માગો છો, તો બેંક તમને ઓછો ઇન્ટરેસ્ટ આપશે.

એસબીઆઇની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે પર્સનલ લોન ઇન્ટરેસ્ટ રેટ રોજ અથવા તો મહિને રિડ્યુશિંગ બેલેન્સ મેથેડેલોજીથી કેલક્યુલેટ કરવામાં આવે છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો પર્સનલ લોન પર ઇન્ટરેસ્ટ બચેલા લોન એમાઉન્ટ પર કેલક્યુલેટ કરવામાં આવે છે. જેનું પરિણામ એ આવે છે કે તમારી માફક ઇએમઆઇ રિપેમેન્ટનું વ્યાજ ઓછું થઇ જાય છે. જેના કારણે પર્સનલ લોન પર ઇફેર્ટિવઇંન્ટરેસ્ટ ખૂબ ઓછું આવે છે.

એસબીઆઇના અનુસાર એન્યુઅલ રિડ્યૂશિંગ બેલેન્સ મેથડથી વર્ષની શરૂઆતમાં પર્સનલ લોન પર ઇંન્ટરેસ્ટ કેલક્યુલેટ કરવામાં આવે છે. જેનું પરિણામ એ આવે છે કે, આવનારા એક વર્ષ સુધી ઇએમઆઇ અથવા તો રિપેમેન્ટ કરી દેવામાં આવે તો તેના પરપણ ઇન્ટરેસ્ટ ભૂગતાન કરવું પડશે. જેના કારણે તમારા ઇફેક્ટિવ વ્યાજને એક વર્ષ કેતેના પછી ઓછું થઇ જાય છે.

READ ALSO 

Related posts

હાથીની હત્યા કરવા બદલ IPCની આ ધારા મુજબ મળશે સજા, લાગુ થશે આ એક્ટ

Nilesh Jethva

બગોદરા પોલીસે ચોખા ભરેલી પીકઅપ વાન ઝડપી, ચોખાની ખરીદી અંગે યોગ્ય જવાબ ન આપતા કાર્યવાહી

Nilesh Jethva

પાકિસ્તાનમાં ભારતીય ડિપ્લોમેટને પરેશાન કરવા આઇએસઆઇના માણસો કરી રહ્યા છે આવી હરકતો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!