બેંકોએ પોતાના ફિક્સ્ડ ડિપોઝીટ દરોમાં બદલાવ કરવાના શરૂ કર્યા છે. થોડા દિવસો પહેલા જ SBI અને એક્સિસ બેંકે પોતાના FD દરોમાં બદલાવ કર્યો છે. ફિક્સ્ડ ડિપોઝીટમાં પૈસા રાખવા સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. બેંક્સ અલગ-અલગ સમયગાળા માટે વિવિધ વ્યાજ આપે છે. દેશમાં વધુ પડતી મોટી સરકારી બેંક અને ખાનગી બેંક પોતાના ગ્રાહકોને 7 દિવસથી લઈ 10 વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝીટની સુવિધા આપે છે. આ છે લેટેસ્ટ દર.

1 SBIએ 1 વર્ષથી 2 વર્ષ માટે FD પર વ્યાજ વધાર્યો
સમય મર્યાદા વાર્ષિક વ્યાજ
7 દિવસથી 45 દિવસ 2.90
46 દિવસથી 179 દિવસ 3.90
180 દિવસથી 210 દિવસ 4.40
211 દિવસથી 1 વર્ષથી ઓછું 4.40
1 વર્ષથી 2 વર્ષથી ઓછું 5.00
2 વર્ષથી 3 વર્ષથી ઓછું 5.10
3 વર્ષથી 5 વર્ષથી ઓછું 5.30
5 વર્ષથી 10 વર્ષ સુધી 5.40

2. AXIS BANK આપે છે આટલું વ્યાજ
સમય મર્યાદા વાર્ષિક વ્યાજ
7 દિવસથી 29 દિવસ 2.50
30 દિવસથી 90 દિવસ 3.00
90 દિવસથી 120 દિવસ 3.50
120 દિવસથી 180 દિવસ 3.75
180 દિવસથી 360 દિવસ 4.40
2 વર્ષથી લઈ 3 વર્ષ 5.40
3 વર્ષથી લઈ 5 વર્ષ 5.40
5 વર્ષથી 10 વર્ષ સુધી 5.50

3. HDFC બેંક લોંગ ટર્મ FD પર આપે છે 5.50 % વ્યાજ
સમય મર્યાદા વાર્ષિક વ્યાજ
7 દિવસથી 14 દિવસ 2.50
15 દિવસથી 29 દિવસ 2.50
30 દિવસથી 45 દિવસ 3.00
46 દિવસથી 60 દિવસ 3.00
61 દિવસથી 90 દિવસ 3.00
91 દિવસથી 6 મહિના સુધી 3.50
6 મહિનાથી 1 વર્ષની અંદર 4.40
1 વર્ષથી 2 વર્ષ સુધી 4.90
2 વર્ષથી 3 વર્ષ સુધી 5.15
3 વર્ષથી 5 વર્ષ 5.30
5 વર્ષથી 10 વર્ષ 5.50

4. ICICI બેંકના FD પર વ્યાજ
સમય મર્યાદા વાર્ષિક વ્યાજ
7 દિવસથી 29 દિવસ 2.50
30 દિવસથી 90 દિવસ 3.0
91 દિવસથી 184 દિવસ 3.50
185 દિવસથી 1 વર્ષ સુધી 4.40
1 વર્ષથી લઈ 18 મહિના 4.90
18 મહિનાથી 2 વર્ષ સુધી 5.00
2 વર્ષથી 3 વર્ષ 5.15
3 વર્ષથી 10 વર્ષ સુધી 5.50

PNBનું FD પર વ્યાજ
સમય મર્યાદા વાર્ષિક વ્યાજ
7 દિવસથી 45 દિવસ 3.00
46 દિવસથી 90 દિવસ 3.25
91 દિવસથી 179 દિવસ 4.00
180 દિવસથી 270 દિવસ 4.40
271 દિવસથી 1 વર્ષ 4.50
1 વર્ષથી 3 વર્ષ સુધી 5.20
3 વર્ષથી 5 વર્ષ સુધી 5.30
5 વર્ષથી 10 વર્ષ સુધી 5.30