GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

સાબરમતી રિવરફ્રન્ટ પર વાહન પાર્કિંગ મુદે મોટા સમાચાર, હવે પોલીસ વાહન જપ્ત કરી શકશે નહીં

ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર વાહન પાર્કિંગ મુદે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસ પાર્કિંગના નામે વાહન જપ્ત કરી શકશે નહીં, સાબરમતી રિવરફ્રન્ટ પર ક્યાંય પણ નથી બનાવવામાં આવ્યા નો પાર્કિંગ ઝોન, તે મુદ્દે મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે.

  • સાબરમતી રિવરફ્રન્ટ પર વાહન પાર્કિંગ મુદે  મોટા સમાચાર
  • સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસનો પાર્કિંગના નામે વાહન જપ્ત કરી શકે નહીં..
  • ગુજરાત હાઇકોર્ટે આપ્યો મહત્વનો નિર્ણય
  • સાબરમતી રિવરફ્રન્ટ પરનો પાર્કિંગ નો નિયમ જ નથી — હાઈકોર્ટ.
  • સાબરમતી રિવરફ્રન્ટ પર ક્યાંય નથી બનાવવામાં આવ્યા નો પાર્કિંગ ઝોન

રિવરફ્રન્ટ પર નો પાર્કિંગ ઝોન નથી

  • સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન હાઇકોર્ટેમાં કર્યો સ્વીકાર.
  • રિવરફ્રન્ટ પર નો પાર્કિંગ ઝોન નથી…
  • રિવરફ્રન્ટ પર પોલીસનો પાર્કિંગના નામે વાહન જપ્ત કરી શકે નહીં અને દંડ પણ વસૂલી શકે નહિ…હાઇકોર્ટ

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન હાઇકોર્ટેમાં સ્વીકાર કરતા જણાવ્યું કે રિવરફ્રન્ટ પર નો પાર્કિંગ ઝોન નથી. સાથે સાથે કોર્ટે જણાવ્યું કે વાહન જપ્ત કરી શકે નહીં અને દંડ પણ વસૂલી શકે નહિ

READ ALSO

Related posts

ગોંડલ ગેંગરેપ કેસ / કોર્ટે 2 મહિનાની અંદર આપ્યો મોટો ચુકાદો, ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા

Zainul Ansari

દેશભક્તિના રંગમાં રંગાશે સુરત: ટેક્સટાઇલના વેપારીઓએ કર્યું ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન, 50 હજાર લોકો જોડાવવાનો દાવો

Zainul Ansari

રાજકીય ગરમાવો / લલિત વસોયા જશે ભાજપમાં? સામાજિક કાર્યક્રમની પત્રિકામાં કોંગ્રેસના નહીં ભાજપના નેતાઓના નામ

Zainul Ansari
GSTV