GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

માત્ર નવ ધોરણ સુધીનો અભ્યાસ ધરાવતી ડિસાની આ દીકરી બનાવે છે અદભુત મૂર્તીઓ

કળા પર કોઈનો ઇજારો નથી હોતો. આ કહેવત ડીસા તાલુકાનાં રાણપુર ગામની એક દીકરીએ સાચી કરી બતાવી છે. માત્ર નવ ધોરણ સુધી અભ્યાસ કરેલી આ દીકરી અત્યારે માટીમાથી મનમોહક મૂર્તિઓ બનાવી રહી છે. સાયબાબેનને નાનપણથી જ રમકડાં બનાવવાનો શોખ હતો. અને દિવસેને દિવસે તેમની કળાને વધુને વધુ નિખારવા માંડ્યા. આસપાસના વિસ્તારમાં પણ તેમની કાળની જાણ થતાં લોકો માટીના રમકડાં જોવા આવવા માંડ્યા. આ દીકરીની કળાથી પ્રભાવિત થવા લાગ્યા. સાયબા અત્યારે ગણપતિ, રાધાકૃષ્ણ, હનુમાનજી, શિવલિંગ સહિત ગોગા મહારાજની માટીમાથી મૂર્તિઓ બનાવી રહી છે.

READ ALSO

Related posts

જમ્મુ-કાશ્મીર: રાજોરીમાં પોલીસ એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, ત્રણ ફરાર

Bansari

રાજ્યસભા ચૂંટણી : કોંગ્રેસ તેમના ધારાસભ્યોને ગુજરાત બહાર નહીં મોકલે, અપનાવશે આ રણનીતિ

Nilesh Jethva

દુનિયાને જલ્દી મળશે કોરોનાની વેક્સિન: અમેરિકામાં માનવો પર એન્ટીબૉડી દવાનું પરીક્ષણ શરૂ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!