GSTV
Gujarat Government Advertisement

એમબીએ અને એલએલબી થયેલા યુવકની કોરોના મહામારીમા નોકરી છુટી જતા શરૂ કરી આ અનોખી ખેતી, અત્યારે ફાઈવ સ્ટાર હોટલો સાથે કરે છે ડીલ

Last Updated on September 26, 2020 by

સુરેન્દ્રનગરના સાયલા ગામના ચેતન જાની નામના યુવકે મશરૂમની ખેતી શરૂ કરી છે. એમબીએ અને એલએલબી થયેલા યુવકની કોરોના મહામારીમા નોકરી છુટી ગઇ હતી. આ યુવક ફાઇવસ્ટાર હોટલો તેમજ મુંબઈ રાજકોટ, વડોદરા જેવા સેન્ટરોમાં માર્કેટિંગ કરીને મશરૂમનું વેચાણ કરે છે.

હાલમાં એક કિલોના રૂપિયા 200થી 500 સુધીનો ભાવ મળી રહ્યો છે. મશરૂમમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોય છે. વિશ્વમાં વીસ હજાર કરતાં પણ વધુ જાતના મશરૂમ જોવા મળે છે. જેમાંથી ૨૦૦ જેટલી મશરૂમ ખાવાલાયક છે. બાકી બધી ઝેરી મશરૂમ વાતાવરણને અનુરૂપ પેદા થાય છે. હાલતો બેકાર બનેલા એમબીએ યુવકે મશરૂમની ખેતી કરીને લોકોને રોજગારી સાથે પ્રેરણા પુરી પાડે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટી રાહત: આયાત-નિકાસકારોએ પેમેન્ટ માટે CAનું પ્રમાણપત્ર ઓનલાઈન નહીં આપવું પડે, 30 જૂન સુધી મળશે આ છૂટ

Pravin Makwana

મહામંથન: ચૂંટણી ટાણે ખેડૂતો આડા ન આવે એ માટે અત્યારથી પંજાબમાં તૈયારી કરી રહ્યા છે અમિત શાહ

Pravin Makwana

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!