અમિતાભ બચ્ચન પર પણ મિસ ઇન્ડિયા લગાવી ચૂકી છે ખોટી જગ્યાએ હાથ લગાવવાનો આરોપ

Me Too ઓપરેશન દ્વારા બોલિવૂડમાં ચોતરફ આગ લાગી છે. કેટલીય પ્રખ્તાય હસ્તીઓએ પોતાના પર થયેલા દૂર વ્યવહારનાં આરોપો સામે રાખ્યાં છે. નાના પાટેકરથી માંડીને ચેતન ભગત સૂધી આરોપો લાગી ચૂક્યાં છે. હવે અમિતાભ બચ્ચન પણ આ બાબતોમાંથી બાકાત નથી. અત્યારે ટ્વીટર પર વાતો ઊડે છે કે 2011માં એક ઈંવેન્ટમાં અમિતાભ બચ્ચને સયાલી ભગત( સયાલી ભગતે ‘ધ ટ્રેન’ અને ‘જેલ’ મૂવીમાં કામ કરેલુ છે)ને ખોટી રીતે અડકવાનો પ્રયાસ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર સયાલી ભગતે સામે ચાલીને કીધુ કે ‘ હું સેક્સુઅલ હૈરેસમેંટનો શિકાર નથી બની, હાં હું સાઈબર ક્રાઈમની શિકાર જરૂર થઈ છું. ખોટી પ્રેસ નોટને મારૂ સ્ટેંટમેન્ટ બતાવીને ફેલાવવામાં આવી રહ્યું છે. મહેરબાની કરીને તમે અમિતાભજીને બદનામ ના કરો.’

હકીકતમાં 2011માં પૂર્વ મિસ ઈંડિયા સયાલી ભગત દ્વારા જારી થયેલાં સ્ટેટમેન્ટમાં એવુ હતુ કે સયાલી ભગત ટીનુ વર્માંની ટ વીકેંડ ફિલ્મનાં લોન્ચિંગ દરમિયાન આશિર્વાદ લેવા જ્યારે જાય છે તો અમિતાભ તેને ખોટી રીતે અડવાનો પ્રયાસ કરે છે. ત્યારે બીગ બી પોલિસનો સહારો લઈ સાચી હકીકત કરાવે છે. આ વખતે પણ આવુ જ થયું છે માટે સયાલી ભગતે પોતાના સ્ટાફ વિરુધ્ધ ફરિયાદ દર્જ કરાવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter