GSTV
Gujarat Government Advertisement

સાવરકુંડલામાં આપના કાર્યકરોનું નગર પાલિકામાં હલ્લા બોલ, પ્રમુખને બહાર કાઢવા માટે થઈ રકઝક

Last Updated on June 11, 2021 by pratik shah

ગુજરાત રાજ્યના સાવરકુંડલામાં આપ કાર્યકરોનું નગરપાલિકામાં હલ્લાબોલ થયું હતું. જેમાં આવેદન આપવા આવેલા આપ ના કાર્યકરો એ પ્રમુખ પતિ સાથે ભારે રકઝક થઈ હતી. આપ દ્વારા સરકારી શહેર સુધરાઇ ઇમારતો તૃપ્તિ બેન દોશી ના પતિ રાજુ દોશી દૂર પયોગ કરી રહ્યા નો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આવેદન આપવા આવેલા આપ ના કાર્યકરો એ પ્રમુખ પતિ સાથે કરી જીભા જોડી

  • સાવરકુંડલામાં આપના કાર્યકરોનું નગર પાલિકામાં હલ્લા બોલ..
  • તુપ્તિ બેન દોશી નગરપાલિકા ના પ્રમુખ હોય . તેમના પતિ નગરપાલિકા ની ચેમ્બર માં બેસી વહીવટ કરતા આપ દ્વારા પ્રમુખ ને બહાર કાઢવા માટે રકઝક થઈ…
  • આવેદન આપવા આવેલા આપ ના કાર્યકરો એ પ્રમુખ પતિ સાથે કરી જીભા જોડી…
  • પ્રમુખ પતિ ને બહાર જવા અને વહીવટ ન કરવા આપે હલ્લા બોલ કર્યું…
  • પ્રમુખ પતિ રાજુ દોશી ને થયુ નીચા જોયું…
  • આપ દ્વારા સરકારી શહેર સુધરાઇ ઇમારતો તૃપ્તિ બેન દોશી ના પતિ રાજુ દોશી દૂર પયોગ કરી રહ્યા નો આક્ષેપ

પ્રમુખ પતિ ને બહાર જવા અને વહીવટ ન કરવા આપે હલ્લા બોલ કર્યું હતું. આપ દ્વારા સરકારી શહેર સુધરાઇ ઇમારતો તૃપ્તિ બેન દોશી નાપતિ રાજુ દોશી દૂર પયોગ કરી રહ્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!