GSTV
Gujarat Government Advertisement

હવે દર મહિને થશે EMI પર બચત! આ ત્રણ સરકારી બેન્કો આપી રહી છે પોતાના ગ્રાહકોને સૌથી મોટી રાહત

EMI

Last Updated on September 13, 2020 by

દેશના ત્રણ મોટી સરકારી બેન્કોએ પોતાના ગ્રાહકોને રાહત આપતા લોનના વ્યાજ દરને ઘટાડવાનો નિર્ણય કર્યો છે. સરકારી બેન્ક યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, યુકો બેન્ક અને ઈન્ડિયન ઓવરસીઝ બેન્કે પોતાના ગ્રાહકોને એક ભેટ આપી છે. આજથી બેંકના નવા દરો લાગુ કરવામાં આવી રહ્યા છે. આવો જાણીએ તેના વિશે

યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના પ્રમુખ લોન વ્યાજ દરમાં 0.05 ટકાની કપાત કરી છે. નવા દર શુક્રવારે એટલે કે આજથી લાગુ થઈ જશે. બેન્કે જણાવ્યા અનુસાર, એક વર્ષથી વધુના દેવા પર એમસીએલઆર 7.25 ટકા ઘટાડીને 7.20 ટકા કરી દેવામાં આવશે. આ રીતે એક દિવસ અને એક મહિનાથી વધુના લોન પર ડિડક્શન બાદ વ્યાજ દર 6.75 ટકા થઈ ગઈ છે.

EMI

એક તરફ સરકારી બેન્ક ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક (IOB-Indian Overseas Bank) પણ એમસીએલઆરમાં 0.10 ટકાની કપાત કરી છે. બેન્કે એક વર્ષના સમયગાળા વાળા લોન પર વ્યાજ દર 7.65 ટકા ઘટાવીને 7.55 ટકા કરી દીધું છે. આ દર ગુરુવારે લાગુ થઈ ગયા.

EMI

યુકો બેન્કે એમસીએલઆરમાં વ્યાજ દર 0.05 ટકા કરી દીધા છે. બેન્કે એક નિવેદનમાં કહ્યું છે કે તેના બાદ એક વર્ષની અવધિ વાળા વ્યાજ પર દર 7.40 ટકા ઘટીને 7.35 ટકા પર આવી ગયો છે. આ કપાત અન્ય દરેક સમયગાળાના લોન પર પણ સમાન રૂપથી લાગુ થશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!