GSTV
Home » News » સાવરકુંડલાનો મૂળ વતની સુરતમાં નકલી નોટ સાથે ઝડપાયો, કુલ આટલા રૂપિયા કબજે

સાવરકુંડલાનો મૂળ વતની સુરતમાં નકલી નોટ સાથે ઝડપાયો, કુલ આટલા રૂપિયા કબજે

fake notes

સુરતમાં ફરી નકલી નોટ ઝડપાઇ છે. સુરતની પુણા પોલીસે વાહનચેકિંગ સમયે રૂપિયા 40 હજારની નકલી નોટ સાથે ભરત વઘાસીયા નામના એક યુવકને ઝડપી પાડ્યો છે. ભરત વઘાસીયા મૂળ સાવરકુંડલાનો છે છે અને હાલમાં સુરનતા સરથાણા વિસ્તારમાં રહે છે. ભરત વઘાસીયા પાસેથી પોલીસે રૂપિયા 100ના દરની 400 નોટ મળી કુલ 40 હજારની નકલી નોટ કબજે કરી છે. હાલમાં પોલીસે આ યુવક નકલી નોટ ક્યાંથી લાવ્યો કોને આપવા જઇ રહ્યો હતો તે સમગ્ર બાબતે તપાસ શરૂ કરી છે.

Related posts

અલ્પેશ સામે કોંગ્રેસ આકરા પાણીએ, સભ્ય પદ રદ કરાવવા કરી સૌથી મોટી કાર્યવાહી

Arohi

વડોદરામાં થિયેટર આર્ટિસ્ટનું ગળું દબાવી હત્યા, એક મેદાનમાં ઝાડ નીચેથી મળી આવી લાશ

Karan

કિશોરી 12માં માળેથી નીચે પટકાઈ, Video જોઈને બોલી ઉઠશો… ચમત્કાર

Arohi