ગુજરાત રાજ્યની ચર્ચિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપરલીક કાંડ પ્રકરણમાં મોટો વળાંક આવ્યો છે. જેમાં રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપરલીક પ્રકરણમાં એફઆઈઆર દાખલ થાય બાદ હવે કાર્યવાહીના બદલે નિવેદનનો દોર શરૂ થયો છે. ભાજપ અગ્રણી નેહલ શુક્લાની કેલેજના રિસિવર જીગર ભટ્ટ સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ તઈ છે..અને હવે કડક કાર્યવાહીના બદલે નિવેદનબાજી જોવા મળી છે.

- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપરલીક પ્રકરણમાં હજુ નિવેદનનો દોર
- પોલીસ ફરીયાદ બાદ જવાબદાર સામે કાર્યવાહી ક્યારે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક કાંડમાં પહેલા એફઆઈઆર નોંધવામાં જ ત્રણ માસનો સમય લાગી ચુક્યો છે..અને હવે ફરિયાદ બાદ બે પરીક્ષાના પેપરલીકનો મુખ્ય સુત્રધાર કોણ તે હજુ પોલીસ શોધી શકી નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર મહિનામાં લેવાયેલી બીબીએ અને બી.કોમ. સેમેસ્ટર 5ની પરીક્ષામાં બંને કોર્સના પેપર આગલી રાત્રે ફરતા થઇ ગયા હતા.
READ ALSO
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ