GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે 13 જળાશયો થયા ઓવરફ્લો,65 ડેમોની સપાટીમાં અડધોથી 22 ફૂટ સુધીનો વધારો

સમગ્ર રાજ્યમાં મેઘ મહેર છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ૧૩ જળાશયો ઓવરફ્લો થયા છે.  65 ડેમોની સપાટીમાં અડધોથી 22 ફૂટ સુધીનો વધારો થયો છે. તો  બાર જેટલા ડેમ ભરાઈ જતા દરવાજા ખોલવાની સ્થિતિ સર્જાઈ છે. ખાલીખમ શેઢાભાડથરીમાં એકીસાથે 22 ફૂટની જળસપાટી વધી, તો ઓજતમાં 11 ફૂટ, વેણું-2 માં 11 ફૂટ, રૂપાવટીમાં 10 ફૂટ, સિંધણીમાં ૧૧ ફૂટ, ફૂલઝર- 1માં 7 ફૂટ, અને સોરથી સહિતના ડીમમાં પાણીનુ સ્તર વધ્યુ છે.

65 ડેમોની સપાટીમાં અડધોથી 22 ફૂટ સુધીનો વધારો થયો

રાજકોટ જિલ્લામાં પડધરી પાસે આવેલી  ન્યારી 2, આજી 3 , જામનગર જિલ્લાના ફૂલઝર 1, ફુલઝર કોબા, ડાઈમીણસર, ઉંડ-૨માં પણ જળસ્પાટી વધી છે. પોરબંદર નજીક આવેલા સારલા, વંથલી પાસેના ઓજત વિયર, બાંટવા ખારો, સાબલી અને ઓજત 2માં  પાણીની આવક થઈ જેથી દરવાજા ખોલવા પડ્યા છે. નિકાવામા 7 ઇંચ જેટલો ભારે વરસાદ થતાં ખારા ડેમ ઓવરફ્લો થયો છે.

  • ડેમમાં પાણીની આવક
  • સૌરાષ્ટ્રના ૧૩ જળાશયો ઓવરફ્લો
  • ૬૫ ડેમમાં અડધોથી ૨૨ ફૂટ જળસપાટી વધી
  • ઓજત, વેણું-૨, રૂપાવટી, સિંધણી, ફૂલઝર ડેમની વધી જળસપાટી
  • સોરથી, કંકાવટી, સાબલી, ગઢકી ડેમમાં પાણીની આવક
  • ઓજત, બાંટવા ખારો, સાબલી, ઓજત- ૨માં નવા નીરની આવક
  • ન્યારી-૨, આજી- ૩ ડેમમાં પાણી

READ ALSO

Related posts

શ્રેય અગ્નિકાંડ : આગના વિકરાળ થવા પાછળ અનેક સવાલો, AMC,FSL અને ઇલેક્ટ્રિકલ તથા ફાયર વિભાગના રિપોર્ટ પર સૌની નજર

Nilesh Jethva

સુશાંત સાથે મળીને બનાવેલી કંપની રિયાએ શા માટે છોડી? ઇડીનો કર્યો મોટો સવાલ

Ankita Trada

રાહુલ ગાંધી આશા વર્કરને લઈને મોદી સરકાર પર બગડ્યા, સરકાર પહેલા ગૂંગી તો હતી પરંતુ હવે કદાચ બહેરી અને અંધ

Karan
Do NOT follow this link or you will be banned from the site!