GSTV
Home » News » સૌરાષ્ટ્રમાં સફેદ લસણના ભાવનો કાળો કકળાટ, ખેડૂતોમાં રૂપાણી સરકાર સામે રોષ

સૌરાષ્ટ્રમાં સફેદ લસણના ભાવનો કાળો કકળાટ, ખેડૂતોમાં રૂપાણી સરકાર સામે રોષ

સૌરાષ્ટ્રમાં સફેદ લસણના ભાવનો કાળો કકળાટ વધી રહ્યો છે. દિવસે દિવસે ઘટી રહેલા લસણના ભાવને કારણે લસણ ઉત્પાદકો સહિત વેપારીઓમાં રોષ સાથે ચિંતા વધી રહી છે. આજના સમયમાં પાંચ વર્ષમાં સૌથી ઓછા ભાવ લસણના ચાલુ વર્ષ દરમ્યાન જોવા મળ્યા છે. આજ રોજ 80 રૂપિયાથી લઇ 200 રૂપિયા મણના ભાવે લસણનું વેચાણ થઇ રહ્યું છે ઉત્પાદન ખર્ચ કરતા ૫૦% ઓછી આવક થઇ રહી છે જેથી સરકાર દ્વારા લસણના નિકાસ અર્થે વિચારણા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વર્ષ 2013માં લસણ 200 થી 1000 સુધી વેચાતું હતું તે આજના સમયમાં માત્ર 80 થી 200 રૂપિયાના ભાવે વેચાઇ રહ્યું છે.

Read Also

Related posts

ટ્રમ્પની આજુ બાજુ નહીં ફરકે એક પણ મચ્ચર, 24 તારીખ સુધી સતત ચાલું રહેશે ફોગિંગ મશીન

Arohi

ટ્રંપ-મોદીનાં મેગા શોમાં બૉલીવુડ સ્ટાર્સને અપાયું આમંત્રણ, આ કલાકારો આવશે અમદાવાદ

Mansi Patel

નમસ્તે ટ્રમ્પ : રેલવે બ્રિજ પરથી પસાર થતી આ ટ્રેનોને અટકાવી દેવામાં આવશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!