GSTV

સૌરાષ્ટ્રના ભાદર- 01 ડેમમાં આવ્યા નવા નીર, સિઝનના 7.5 ફૂટ નવા પાણીની આવક

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર ડેમ એકમાં નવા નીર આવ્યા છે. જેના લીધે ભાદર ડેમ એક 49.5 ટકા ભરાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને પગલે ડેમમાં સિઝનના 7.5 ફૂટ નવા નીર આવ્યા. ભાદર ડેમ રાજકોટ, જેતપુર, ગોંડલ, સહિતના શહેરોને પીવા નું પાણી પુરૂં પાડે છે.

ભાદર ડેમ એક 49.5 ટકા ભરાઈ ગયો

READ ALSO

Related posts

હાઇકોર્ટના ચુકાદા બાદ ખાનગી શાળાના સંચાલકોનું નરમ વલણ,આટલા ટકા ફી ઘટાડવાની આડકતરી રીતે તૈયારી બતાવી

Bansari

નરેન્દ્ર મોદી સરકાર નથી નિયંત્રિત કરી શકતી ડિજિટલ મીડિયા, લાવી શકે છે વધુ કડકાઈ સાથેના નવા પ્રતિબંધો

Karan

હરસિમરતે મોદીને ઉજાગરો કરાવી દીધો, સ્પષ્ટતાઓ કરવા માટે કર્યા મજબૂર

Karan
Do NOT follow this link or you will be banned from the site!