GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ થયો ઓવરફ્લો, આ ગામોની પાણીની સમસ્યા થશે દૂર

સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી વિશાળ ભાદર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા રાજકોટ, જેતપુર સહિતના પંદરેક ગામોની પાણીની સમસ્યા દૂર થશે. આ ડેમ 78 કીમી લંબાઈ ધરાવતી કેનાલ મારફતે 46 ગામોને 36 હજાર 842 હેક્ટર જમીનને સિંચાઇનું પાણી પૂંરું પાડે છે. 29 દરવાજા ધરાવતો ભાદર ડેમ 34 ફૂટની ઉંચાઈ ધરાવે છે. આ ડેમની પાણી ક્ષમતા 6 હજાર 648 MCFTની છે. છેલ્લા 65 વર્ષથી અડીખમ ઊભેલો ડેમ અત્યાર સુધીમાં 22 વખત ઓવરફ્લો થયો છે. વર્ષ 1954માં 454.75 લાખના ખર્ચથી ડેમ તૈયાર કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

સુરતને જુલાઇ મહિનો ભારે પડ્યો, માત્ર 8 દિવસમાં આવ્યાં 414 કેસ

Bansari

બદલતા વાતાવરણના કારણે શરદી-ખાસી જેવા લક્ષણો છો? અપનાવો આ ઘરેલૂ ઉપાય

Arohi

કોરોના સંકટ વચ્ચે રાહતના સમાચાર, આ જિલ્લાના 500 ગામોમાં હજુ સુધી નથી થઇ ‘કિલર કોરોના’ની એન્ટ્રી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!