GSTV
Gujarat Government Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મોટો નિર્ણય, ખાનગી કોલેજો જો કર્મચારીનો પગાર કાપશે તો થશે કડક કાર્યવાહી

Last Updated on June 27, 2020 by

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો. ખાનગી કોલેજો દ્વારા કર્મચારીઓના પગાર કાપવામાં આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પગાર કાપતી કોલેજો સામે કડક પગલાં અને તેમનું જોડાણ રદ્દ કરવા સુધીની કાર્યવાહી થશે.

IAS દિલિપ રાણાની નિમણુક સામે અશ્વિન કોટવાલે ઉઠાવ્યા સવાલ,

IAS

વિધાનાસભા દંડક અને કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે IAS દિલિપ રાણાની નિમણુક સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યુ હતુ કે, દિલિપ રાણા પાસે એક કરતા વધુ ચાર્જ છે. અને આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રોમાં દિલીપ રાણાનું વલણ આદિવાસી વિરોધી છે. આદિવાસી હિતના પરિપત્રોનુ મનઘડંત અર્થઘટન કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી દિલીપ રાણાની નિમણુક રદ્દ નહી થાય તો આદિવાસીઓ કોવિડ-19ની તમામ માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચોમાસામાં સાવધાની / મેલેરિયાનો ઉપદ્રવ ન વધે એટલા માટે પાલન કરો આ ગાઈડલાઈનનું, પાંચ મહિના ખુબ અગત્યના

Bansari

RBIએ આ ત્રણ સહકારી બેંકોને ફટકાર્યો મોટો દંડ, જાણી લેવો શું તમારું તો ખાતું નથી

Damini Patel

ખાસ વાંચો/ રેશનકાર્ડ ધારકોને ઓછુ અનાજ આપીને હવે છેતરી નહીં શકે દુકાનદાર, સરકારે લીધો આ મોટો નિર્ણય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!