GSTV

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં થતી ગેરરીતિને નાથવા આર્મીમેનની નિમણૂંક મામલે NSUIનો વિરોધ

Last Updated on February 10, 2020 by Mayur

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા નિવૃત આર્મીમેન મુકવા મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. નિવૃત આર્મીમેનને રૂ. 250 વેતન આપવામાં આવશે જેનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. સીસીટીવી, સ્કવોર્ડ અને સુપરવાઈઝર હોવા છતાં ખોટી રીતે નિવૃત આર્મીમેનને રાખવા સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

READ ALSO

Related posts

કોરોના/ મોદી સરકારે લીધો મોટો નિર્ણય : આ રાજ્યોને બનાવશે ટાર્ગેટ, કેરળમાં કેસો બેકાબૂ બનતાં મોકલી નિષ્ણાતોની ટીમ

Zainul Ansari

ટ્રેઈની આઈપીએસ ઓફિસરો સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ, દરેક કામગીરીમાં નેશન ફર્સ્ટ હોવાની ભાવના દેખાવવી જોઈએ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!