GSTV
Gujarat Government Advertisement

કુલપતિ-ઉપકુલપતિના ડખામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ A ગ્રેડ ગુમાવ્યો, હવે વિદ્યાર્થીઓની માર્કશીટમાં લખાશે ‘થર્ડ સાઇકલ’

Last Updated on March 13, 2020 by Alap Ramani

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કથળતા વહીવટનું ઉદાહરણ સામે આવ્યું છે. નેક કમીટીએ A ગ્રેડ યુનિવર્સિટીમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની બાદબાકી કરી છે. આ કારણે જ યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓની માર્કશીટમાં ‘થર્ડ સાઇકલ’ લખાશે. કુલપતિ-ઉપકુલપતિના પરસ્પરના ઝગડાને લીધે યુનિવર્સીટીને નુકસાન થઈ રહ્યું છે તેવી પણ ચર્ચા સાંભળવાં મળી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું A ગ્રેડ થી D ગ્રેડ તરફ પ્રયાણ જોવા મળ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આણંદ: સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ થાળી વાટકી વગાડી કર્યો હોબાળો, પોલીસે તમામની કરી ધરપકડ

Pravin Makwana

રસીકરણ: કોરોના વેક્સિન લેવા માટે શું એડ્રેસ પ્રુફ અને મોબાઈલ નંબર આપવો જરૂરી છે, સ્વાસ્થ્ય મંત્રાલયે કરી છે આ સ્પષ્ટતા

Pravin Makwana

સાચવજો/ સમાજની બેઠકોમાં મનફાવે તેવા નિર્ણયો લેતા હો તો ચેતજો, હાઈકોર્ટ બગડી આપ્યા આ નિર્દેશો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!