GSTV
Gujarat Government Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુવક યુવતીનો રંગરેલિયા મનાવતો વીડિયો વાઈરલ

Last Updated on September 27, 2019 by Mayur

રાજકોટમાં આવેલા શિક્ષણના ધામ એવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુવક-યુવતીની અશ્લિલ હરકત સામે આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાં યુવક યુવતીઓના છાનગપતિયાનો વીડિયો વાયરલ થયો છે. યુવક યુવતીઓ ઝાડના થડની આડમાં અને ઝાડના ઓટલે બેસીને અશ્લિલ ચેનચાળા કરતા વીડિયોમાં કેદ થયા છે. અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરે એક કપલને અશ્લિલ હરકત કરતા ઝડપી પાડ્યુ હતુ. અને શિક્ષણાન પાઠ ભણાવ્યા હતા. તેમ છતાં યુવક-યુવતીને યુનિવર્સિટી તંત્રનો કોઈ ભય હોય તેમ લાગતુ નથી. કારણે કે ફરી એક વખત યુવક-યુવતીઓની અશ્લિલ હરકતનો વિડિયો વાયરલ થયો છે.

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતા છાનગપતિયાંનો વીડિયો વાયરલ
  • યુનિવર્સિટી કેમ્પસમાં યુવક-યુવતીની અિશ્લિલ હરકતો વાયરલ થઈ
  • અગાઉ પણ પ્રોફેસરે એક કપલને ઝડપીને શિક્ષવ્યા હતા પાઠ
  • તેમ છતાં યથાવત જાવા મળી રહી છે છાનગપતિયાના બનાવો

સળગતાં સવાલ

  • શિક્ષણ ધામમાં છાનગપતિયાંથી ઉઠ્યા સવાલ?
  • છાશવારે અિશ્લિલ હરકતો છતાં શા માટે નથી જાગતું યુનિવર્સિટી તંત્ર?
  • શું યુનિવર્સિટીમાં નથી કોઈ સિક્યોરિટી ગાર્ડ?
  • છાનગપતિયાંના બનાવો છતા શા માટે નથી સુધરતા યુવક-યુવતીઓ?
  • શું યુવક યુવતીઓને પરિવાર કે સમાજનો ડર નથી?
  • શિક્ષણના ધામમાં ક્યારે અટકશે નિમ્નકક્ષાની હરકત?

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!