GSTV
Gujarat Government Advertisement

ગુજરાત યુનિવર્સીટીએ જાહેર કરેલી યુજી અને પીજી કોર્ષની પરીક્ષા રદ્દ કરવાની NSUI એ કરી માંગ

Last Updated on June 11, 2020 by

ગુજરાત યુનિવર્સીટી દ્રારા આગામી બે તારીખ બાદ વિવિધ યુજી અને પીજી કોર્ષની પરીક્ષાઓ યોજવાનો નિર્ણય કરવામા આવ્યો હતો. nsuiદ્રારા આજે પરીક્ષાઓ રદ કરવાની માંગ કરવામા આવી હતી. જો કે કોઈ પ્રોપર ગાઈડ લાઈન દિશા નિર્દેશન ન અપાતા વિદ્યાર્થી સંગઠને વિરોધ કર્યો.

પરીક્ષા મહામારી ઓછી થાય પછી યોજાય તેવી માંગ

યુનિવર્સીટી દ્રારા ગુજરાતના જિલ્લાઓ પ્રમાણે કેન્દ્ર આપવામા આવ્યા છે. જે વિદ્યાર્થીઓ પોતાના વતનમાં હોય તે જિલ્લા કેન્દ્ર પર પરીક્ષા આપી શકશે. જો કે બહારના રાજ્યના વિદ્યાર્થીઓ કેવી રીતે પરીક્ષા આપશે તેવા સવાલો ઉઠ્યા હતા. સાથે જ પેક્ટિકલ પરીક્ષાઓ કેવી રીતે યોજાશે તેને લઇને મુંઝવણ શરૂ થઇ હતી. એનએસયુઆઇનું કહેવું છે કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ન આપે તો ચાલશે. પણ પરીક્ષા મહામારી ઓછી થાય પછી યોજાય તેવી માંગ કરી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઘરેલૂ ઉપચાર/ હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો એક ગ્લાસ ટામેટાંનો રસ પીઓ, આ છે બનાવવાની ઉત્તમ રીત

Damini Patel

આનંદો/ સરકારી કર્મચારીઓ હવે સપનાનું ઘર બનાવવા માટે માર્ચ 2022 સુધી લઇ શકશે સસ્તુ એડવાન્સ, જાણો કેવી રીતે મળશે લાભ

Bansari

આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રીથી રાજનીતિ તેજ, AAP માં જોડાવવા મામલે હાર્દિક પટેલનું મોટું નિવેદન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!