GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક હિસ્સામાં હળવો-મધ્યમ વરસાદ પડે તેવી આગાહી

છેલ્લા દોઢ મહિનાથી પડી રહેલી આગ ઓકતી ગરમીમાંથી થોડા જ દિવસોમાં રાહત મળવાની છે કારણ કે, પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૃપે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક હિસ્સામાં હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી હવામાન વિભાગની આગાહી છે.ચોમાસુ કેરળ બાદ હવે કર્ણાટક સુધી પહોંચી ગયું છે અને બુધવારે મોડી રાતે કોંકણ કાંઠ અને રત્નાગીરીમાં મોઘમહેર થઈ હતી. અરબી સમુદ્રમાં 12 કિલોમીટર દૂર હજુ પણ લો પ્રેશસ સિસ્ટમ કાર્યરત છે. જેથી ગુજરાતમાં વહેલુ મેઘરાજાનું આગમન થાય તેમ હવામાન વિભાગ માની રહ્યુ છે. સત્તાવાર રીતે તો 15 જૂને ચોમાસાનો વિધિવત પ્રાંરભ થવાનો છે. જોકે તે પહેલા ગુજરાતના કેટલાક જિલ્લા અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં હળવો વરસાદ વરસી શકે છે. જેનાથી ગરમીમાં રાહત જોવા મળશે.

 

 

Related posts

રાજકોટમાં પાન,ચા-નાસ્તાની દુકાનો બંધ રખાશે પણ આ એક છુટ માટે બહાર પાડવામાં આવ્યું જાહેરનામું

Arohi

રાજ્ય સરકારની અસ્પષ્ટ નીતિ,યુનિ.ઓની પરીક્ષાઓ કરી રદ અને CCCની એક્ઝામને મળી મંજૂરી

pratik shah

400 ખાનગી શાળાઓમાં આ તારીખ સુધી ઑનલાઇન શિક્ષણ બંધ, વહીવટી કામકાજ પણ નહી થાય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!