GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

સૌની યોજનાનું કામ ઠપ્પ થતા બાબરા વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

બાબરા ઇંગોરાળા ગામના ખેડૂતોની હાલત ખરાબ બની છે કેમકે ખેતરોમાં સરકારી પાઇપ લાઇનોએ ખેદાન મેદાન જેવી સ્થિતી બની છે. સરકાર દ્વારા ચાલતા સૌની યોજનાના કામને કારણે ખેડૂતોના ઉભા ખેતરોમાં ખેતરોની વચ્ચો-વચ્ચ પાણીની પાઇપલાઇનો ફિટ કરવામાં આવી છે તેમાં મસમોટા ઊંડા ખાડાઓ પણ ગાળવામાં આવ્યા છે.

ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા

ખેતરોની વચ્ચોવચ મોટી સરો કાઢવામાં આવી છે આવી સ્થિતિના કારણે ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ સરકાર દ્વારા ડેમોને નર્મદાના પાણીથી ભરવાની વાતો કરવામાં આવી રહી છે. તેવામાં આ કામ અધૂરા છે જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ પાઇપ લાઈન ખંભાળાથી અમરેલી સુધી જાય છે. જેથી આ કામને ઠપ્પ થતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. તંત્ર તરફથી કોઈ જવાબ ન મળતો હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે.

READ ALSO

Related posts

મુંબઇ હુમલામાં સામેલ ખૂંખાર આતંકવાદીની હત્યા, ભારતમાં હુમલા માટે તૈયાર કરતો હતો આતંકીઓ

Bansari

મુંબઇગરાઓ છત્રી-રેઇનકોટ કાઢી રાખજો! આ વિસ્તારોમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Bansari

મુકેશ અંબાણી પર લક્ષ્મીજી મહેરબાન, Jioમાં 1894 કરોડનું રોકાણ કરશે આ કંપની

Bansari
Do NOT follow this link or you will be banned from the site!