GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

પુલવામા હુમલાને લઇને રાજનીતિ કોણે કરી તે બધા લોકો જાણે છે

પુલવામા હુમલા અંગે રાહુલ ગાંધીએ આપેલા નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે વાકયુદ્ધ છેડાઇ ગયું છે. સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય પ્રધાન સત્યપાલ સિંહ તેમજ વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ આ મામલે પ્રતિક્રિયા આપી. સત્યપાલ સિંહે જણાવ્યું કે પુલવામામાં જે ઘટના બની ત્યાર બાદ ભારતીય સૈન્યના જાંબાઝ જવાનોએ તેનો બદલો લીધો અને પાકિસ્તાન સહિત સમગ્ર દુનિયાને સંદેશ આપ્યો કે ભારત કમજોર નથી.

બીજી તરફ લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનને સમર્થન આપ્યું. અધીર રંજને જણાવ્યું કે પુલવામા હુમલાને લઇને રાજનીતિ કોણે કરી તે બધા લોકો જાણે છે. કોંગ્રેસ ક્યારેય શહીદોની શહાદત પર રાજકારણ નથી કરતી. પરંતુ સૌ કોઇ જાણે છે કે લોકસભા ચૂંટણી ક્યા મુદ્દે લડવામાં આવી હતી.

READ ALSO

Related posts

સુરતથી બિહારની 109 ટ્રેનોમાં 1.75 લાખ શ્રમિકોની વતન વાપસી બાદ ટ્રેન બંધ

Bansari

સરકાર બીમારીને બદલે બિમાર સામે લડી રહી હોય તેવું ચિત્ર, Corona ટેસ્ટ પર નિયંત્રણો મૂકીને લોકોના જીવ પર જોખમ વધારાય છે

Arohi

કાલુપુરમાં પાન-મસાલા લેવા માટે વહેલી સવારથી લોકોના ટોળા, ગણતરીના સમયમાં જ દુકાનો કરવી પડી બંધ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!