GSTV

સત્યપાલ મલિકે કહ્યું, મારી કાશ્મીરની ખુમારી હજુ સુધી ઓછી થઈ નથી

રાજ્યપાલ

કાશ્મીરના રાજ્યપાલ રહી ચુકેલા સત્યપાલ મલિકે ગુરુવારે કહ્યું કે, જુની યાદો હજુ સુધી દિલમાંથી ગઈ નથી. હું કાશ્મીરથી માત્ર 3 સપ્તાહ પહેલા જ ગોવા આવ્યો છું. મારી કાશ્મીરની ખુમારી હજુ સુધી ઓછી થઈ નથી. મલિકની 25 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરથી ગોવામાં નિમણૂંક કરવામાં આવી હતી. મલિક ઈન્ટરનેશલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના 50માં સમારોહને સંબોધતા કહ્યું કે,જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ખતમ થયા બાદ એક પણ જીવ ગયો નથી.

5 ઓગસ્ટે પોલીસે એક પણ ગોળી ચલાવી નથી. આ વર્ષે 5 ઓગસ્ટે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને ખતમ કર્યો હતો. આ દરમિયાન મલિક રાજ્યના ગવર્નર હતા. કેન્દ્રએ જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયો. આ નિર્ણય 31 ઓક્ટોબરે લાગુ કરાયો હતો.

READ ALSO

Related posts

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi

કોણ છે ચર્ચામાં આવેલી તબલિગી જમાતના સર્વોચ્ય નેતા, જાણો સરકારે શું કરી કાર્યવાહી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!