GSTV

સત્યનારાયણ કી કથાની હિરોઈન બનશે આ અભિનેત્રી : ફિલ્મ છે મોર્ડન એપિક મ્યુઝિકલ ડ્રામા, કાર્તિક આર્યન માટે ગોલ્ડન ચાન્સ

ફિલ્મ

Last Updated on June 26, 2021 by Damini Patel

કાર્તિક આર્યન પોતાની આગામી ફિલ્મ સાજિદ નડિયાદવાળા સાથે કરી રહ્યો છે. આ ફિલ્મનું નામ સત્યનારાયણ કી કથા રાખવામાં આવ્યું છે. આ મોર્ડન એપિક મ્યુઝિકલ ડ્રામાંનું દિગ્દર્શન સમીર વિદ્ધવંસનું છે.

આ ફિલ્મમાં કાર્તિક સાથે કઇ અભિનેત્રી જોડી જમાવશે તે પર સસ્પેન્સ હતું. પરંતુ હવે લીડ એકટ્રેસને લઇને એક તાજા અપડેટ આવ્યા છે. રિપોર્ટસના અનુસાર, આ ફિલ્મમાં કાર્તિક સાથે શ્રદ્ધા કપૂર જોડી જમાવાની છે.

ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોના અનુસાર, સાજિદ નડિયાદવાળા પહેલાથી જ પોતાની ઇનહાઉસ ફેવરિટ અભિનેત્રી શ્રદ્ધા કપૂરને સાઇન કરવાનું વિચાર્યું હતું. તેથી તેમણે શ્રદ્ધાને ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવી હતી.

શ્રદ્ધા

હવે શ્રદ્ધાને આ સ્ક્રિપ્ટ પસંદ આવી છે અને તે આ ફિલ્મનો હિસ્સો બનવા રાજી થઇ ગઇ છે. જોકે હજી સંપૂર્ણ વાતચીત પહેલા સ્ટેજમાં છે. શ્રદ્ધાએ આ ફિલ્મની ડીલ સાઇન કરી નથી. જો આમ થશે તો દર્શકોને એક નવી જોડી રૂપેરી પડદે જોવા મળશે. સૂત્રોના અનુસાર આ ફિલ્મ કાર્તિક પર જ બેસ્ડ છે. પરંતુ શ્રદ્ધાનો રોલ પણ મહત્વનો છે.

Read Also

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!