GSTV

ગુજરાતમાં આમ મતદાન પૂરૂ થયું અને આમ પરિણામ આવી ગયું! આ છે સટ્ટોડિયાઓનું સરવૈયું કે કોને કેટલી સીટ

East Ahmedabad seat

ગુજરાતમાં મતદાન પૂરું થતા હવે સટ્ટાબજારમાં ભાજપ અને કોંગ્રેસને કેટલી સીટો મળશે તેના પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાયો છે. દિલ્હી સટ્ટાબજારના મતે ગુજરાતમાં ભાજપને ૨૨ સીટો અને કોંગ્રેસને ચાર સીટો મળી શકે તેમ છે. સટ્ટોડિયાઓ માની રહ્યાં છે કે લોકસભાક્ષેત્રમાં મતદાન પ્રમાણે એનાલિસીસ કર્યા બાદ નવા ભાવો એકાદ બે દિવસમાં ખુલશે. જેમાં કયા પક્ષને કેટલી સીટો મળશે તે નક્કી થઈ શકશે.

લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં ગઈ કાલે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે એટલે હવે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે કોણ જીતશે અને કોણ હારશે. એવામા સટ્ટોડિયાઓ પણ પોત પોતાની રીતે બોલી બોલતા જોવા મળે છે. પણ આ બોલી ગુજરાત બહાર કરવામાં આવી રહી છે.

જો એના ભાવની વાત કરવામા આવે તો સટ્ટાબજારમાં ભાજપની ૧૯ સીટ માટે ૩૦ પૈસા તેમજ ૨૦ સીટ માટે ૫૫ પૈસા અને ૨૨ સીટ માટે ૮૫ પૈસા ભાવ બજારમાં ચાલતો જોવા મળે છે. વાત છે મુંબઈની કે ત્યાં ભાવ જોવા મળે છે ભાજપ માટે. કેન્દ્રમાં ભાજપની ૨૪૧ સીટો અને કોંગ્રેસની ૮૦થી ૯૦ સીટો આવી શકે તેમ હોવાનું મુંબઈના સટ્ટોડિયા માની રહ્યાં છે. અને ભાવ લગાડી રહ્યાં છે.

READ ALSO

Related posts

C-295 ડીલ આત્મનિર્ભર ભારત અભિયાનને આપશે પ્રોત્સાહન, આ ભારતીય કંપની કરશે દેશમાં જ 56 એવરો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ

Pritesh Mehta

એક બેટા ઐસા ભી / માતા નજીક રહે એટલા માટે મંદિરમાં સ્થાપિત કરી મૂર્તિ, પોતે લખી આરતી: હવે ‘ગીતા કી ક્લાસ’ની તૈયારી

Zainul Ansari

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!