GSTV
Home » News » લોકસભા ચૂંટણીનો અંતિમ તબક્કો પૂર્ણ થતાં જ સત્તાનું સટ્ટાબજાર ગરમાયુ, પીએમ મોદીનો બોલાયો આટલો ભાવ

લોકસભા ચૂંટણીનો અંતિમ તબક્કો પૂર્ણ થતાં જ સત્તાનું સટ્ટાબજાર ગરમાયુ, પીએમ મોદીનો બોલાયો આટલો ભાવ

રવિવારે લોકસભા ચૂંટણીનો અંતિમ તબક્કો પૂરો થતાની સાથે જ સત્તાનુ સટ્ટાબજાર ગરમાયુ છે.ચુંટણીના તમામ તબક્કા દરમિયાન રમાયેલ સટ્ટાનો આંકડો અંદાજે બે લાખ કરોડ રૂપિયાને આંબી જશે તેમ બુકી બજારના સુત્રો કહી રહ્યા છે.જેમાં ભાજપ સરકાર બનાવે તો તેનો ભાવ 40 પૈસા ચાલી રહ્યો છે.તો કોંગ્રેસને કેટલી બેઠકો મળશે તે અનુમાને બુકીઓ સટ્ટા લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે.

વડાપ્રધાન પદના દાવેદાર ગણાતા નરેન્દ્ર મોદી માટે 15 પૈસાનો ભાવ બોલાઈ રહ્યો છે.તો કોંગ્રેસના રાહુલ ગાંધીનો ભાવ 60 પૈસા ચાલી રહ્યો છે.જ્યારે માયાવતીનો ભાવ 1 રૂપિયા 10 પૈસા અને મમતા બેનર્જીનો ભાવ દોડ રૂપિયા બોલાઈ રહ્યો છે.એનડીએ યુપીએ અને મહાગઠબંધનનો સટ્ટા બજારમાં ચાલતા ભાવ પર નજર કરીએ તો.

સટ્ટા સંગ્રામ

એનડીએનો ભાવ-12 પૈસા

યુપીએનો ભાવ-50 પૈસા

મહા ગઠબંધનનો ભાવ-80 પૈસા

ભાજપ

બેઠક ભાવ
235 બેઠક મેળવે તો 32 પૈસા
240થી વધુ 52 પૈસા
250 બેઠક 1.05 રૂપિયા

કોંગ્રેસ

બેઠકો ભાવ
60 બેઠક 27 પૈસા
65 બેઠક 65 પૈસા
75 બેઠક 1 રૂપિયો
80 બેઠક 1.30 રૂપિયા

Read Also

Related posts

સુરત : પોલીસ સ્ટેશનથી થોડે દૂર આવેલી ચાની કિટલી પર અસામાજીક તત્વો ખુલ્લી તલવાર લઈ ત્રાટક્યા

Mayur

રાહુલ ગાંધીને માફી માગવાનું કહેવા જતા ખૂદ ભાજપ ફસાઈ ગઈ, મોદીનો જૂનો વીડિયો વાઈરલ

Mayur

ગુજરાત ભાજપનો આ ‘મોદી’ ખૂદને પ્રધાનમંત્રી ‘નરેન્દ્ર મોદી’ સાથે સરખાવી રહ્યો છે, જાહેરમાં ઉડાવ્યા દારૂબંધીના લીરેલીરા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!