GSTV
India ટોપ સ્ટોરી

ઈસરોએ ટેલીકોમ સેટેલાઇટ્સ જીએસએલવી-એફ-11/ જીસેટ-7નું અંતિમ કાઉન્ટડાઉન શરૂ

ભારતીય અવકાશ સંસ્થા ઇસરોએ પોતાના ટેલીકોમ સેટેલાઇટ્સ જીએસએલવી-એફ-11/ જીસેટ-7એ અંગેના મિશન માટે અંતિમ કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું. આજે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડથી ટેલિકોમ સેટેલાઈટ સાથે સાંજે 4 કલાક 10 મિનિટે રોકેટ ઉડાન ભરશે. ઇસરોએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે મિશન રેડનિસે રિવ્યૂ કમિટી અને લોન્ચ ઓથોરાઇઝેશન બોર્ડે કાઉન્ટડાઉન શરૂ કરી દીધુ છે.

જીએસએલવી-એફ-11ની આ 13મીં ઉડાન હશે. અને સાતમી વખત તે ઇન્ડીજીનિયસ ક્રાયોનિક એન્જિનની સાથે લોન્ચ થશે. જીસેટ-7-એ સેટેલાઇટનું વજન 2,250 કિલોગ્રામ છે. તે કૂ-બેન્ડમાં ટેલીકોમની સુવિધા ઉપલબ્ધ કરાવશે. ઇસરોનો આ 39મો સેટેલાઇટ હશે. જેનું નિર્માણ ખાસ કરીને ભારતીય વાયુસેનાને યોગ્ય ટેલીકોમ સેવા ઉપલબ્ધ કરાવવાના ઉદેશ્યથી લોન્ચ કરાઇ રહ્યું છે.

Related posts

કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ

Hardik Hingu

મંત્રી ગડકરીની નવી જાહેરાત / વાહનોને અકસ્માત પરીક્ષણોના આધારે મળશે સ્ટાર રેટિંગ, સુરક્ષિત વાહનો માટે થશે ઉપયોગી

Hardik Hingu

કેજરીવાલે કહ્યું- નવી સેનાની ભરતી યુવાનો અને દેશ માટે નુકસાનકારક, કેન્દ્ર અગ્નિપથ યોજનાની કરે સમીક્ષા

GSTV Web Desk
GSTV