GSTV
Gujarat Government Advertisement

ગીરકેસરીને જોવા છે તો આજે છે વેકેશનનો અંતિમ દિવસ, ગીરમાં રાખજો સાવધાની

Last Updated on October 15, 2018 by Mayur

છેલ્લા કેટલાક દિવસથી સિંહોના મોતને અહેવાલ બાદ હવે આવતીકાલથી સિંહોનું વેકેશન પૂર્ણ થાય છે. એટલ કે સિંહ પ્રેમીઓ સિંહ દર્શન કરી શકશે. છેલ્લા કેટલાક દિવસથી સિંહોના ટપોટપ મોતના કારણે સિંહ પ્રેમીઓમાં ચિંતા છે. તો વનતંત્ર સામે નારાજગી છે. સિંહોમાં વાયરલ ઈન્ફેક્શનની પણ શક્યતા છે. અમેરિકાતી વેક્સિન લાવીને સિંહને આપવામાં આવી છે. આ તમા સમાચારો વચ્ચે આવતીકાલથી સિંહ દર્શન શરૂ થાય છે.તેને લઈને વનવિભાગે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.

Gujarat Government Advertisement

Related posts

ક્રાઇમ બ્રાન્ચે 17 વર્ષે હત્યાની વોન્ટેડ ડિસ્કો યાદવની કરી ધરપકડ, 4 લોકોની ક્રૂરતા પૂર્વક હત્યા કરીને થઈ હતી ફરાર

pratik shah

આંખોનો ટેસ્ટ/ આ તસ્વીરમાં છે 2 દીપડા પણ લોકોને દેખાય છે માત્ર એક, શું તમને દેખાયો બીજો? સાચે સાચ્ચું જ કહેજો

Pritesh Mehta

ના હોય! / આ શખ્સે સર્જ્યો રેકોર્ડ, 43 વખત કોરોના પોઝિટિવ આવતા વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું રિસર્ચ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!