ધાનેરામાં જમીનમાં દાટી દીધેલી દવાઓ મળી આવવાના કિસ્સાએ ચકચાર મચાવી તો હવે ત્યારબાદ આ સમગ્ર બાબતની તપાસમાં તપાસ અધિકારીઓ દ્વારા સરપંચની પૂછપરછમાં ભેદભાવભરી નીતિ દાખવાઇ હોવાની વાત સામે આવી છે. જેમાં કોટડા ગામના સરપંચ જેઓ પછાત જાતિના છે જેથી તેમને જમીન પર કોથળા પર બેસાડીને પૂછપરછ કરાઇ જ્યારે તપાસ અધિકારીઓએ ખાટલા પર બેસીને તેમની પૂછપરછ કરી હતી. ત્યારે આ રીતે ભેદભાવ રખાયો હોવાનો આક્ષેપ થતા દવા પ્રકરણમાં આ નવા આક્ષેપથી વિવાદ વધુ ઉગ્ર બન્યો છે.
READ ALSO
- થર્મોકોલ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી, 4 ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચ્યા
- ખેડૂત આંદોલન/ ખેડૂતોની ટ્રેક્ટર પરેડ હિંસામાં 63 પોલીસકર્મીઓ ઘાયલ, 45 ટ્રૉમા સેંટરમાં દાખલ
- ઈસ્કોન સંપ્રદાય પર શિક્ષિત યુવાનોને ગેરમાર્ગે દોરી વશીકરણનો આરોપ, પરિવારજનોએ મંદિરની બહાર નોંધાવ્યો વિરોધ
- તૈયાર થઇ જાઓ/ 1 ફેબ્રુઆરીથી આપની લાઇફ સાથે જોડાયેલ આ સુવિધાઓમાં આવશે મોટો બદલાવ
- ઉતાવળ ભારે પડશે/ બેંકનુ એકાઉન્ટ ટ્રાન્સફર કરાવતા પહેલાં આ 5 બાબતો વિચારી લેજો, નહીં તો પાછળથી થશે પસ્તાવો