GSTV

હોટલનું ગંદુ પાણી જાહેરમાં છોડવું માલિકને પડ્યું ભારે, આરોગ્ય વિભાગની કાર્યવાહીથી ખળભળાટ

Last Updated on December 21, 2019 by

નવસારી ગ્રીડ હાઈવે પર આવેલી સરોવર કાઠીયાવાડી હોટલના સંચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. અને હોટલ બંધ થઈ છે. અગાઉ પણ હોટલ સામે ગેરરીતિને લઈને આરોગ્ય વિભાગ કાર્યવાહી કરી હતી. હોટલનું ગંદુ પાણી જાહેરમાં છોડતા હોટલ સંચાલકને આરોગ્ય વિભાગે ટકોર કરી હતી. હોટલની બેદરકારીથી ચોવીસી ગામમાં અનેક ડેન્ગ્યુના કેસ બન્યા હતા. આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી. આરોગ્ય વિભાગના તબીબ અને ગામના ઉપસરપંચને ધમકી આપતા પોલીસ ફરિયાદ થઈ હતી.

READ ALSO

Related posts

6.57 લાખની શરૂઆતી કિંમતમાં લોન્ચ થઈ Tata Tiago NRG, સેફ્ટીના મામલામાં પહેલેથી જ છે નંબર વન

pratik shah

Tokyo Olympics Live: હોકી સેમિફાઇનલના પહેલા ક્વાર્ટરમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, આર્જેન્ટિના સામે 1-1 ની બરાબરી

Pritesh Mehta

ચેતજો/દારૂનુ સેવન કરનારાઓ પર તોળાઇ રહ્યો છે આ જીવલેણ બીમારીનો ખતરો, સામે આવ્યો આ ડરાવનારો રિપોર્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!