GSTV
Gujarat Government Advertisement

UPSC NDA/NA 2 Notification: એનડીએ પરીક્ષાની જાહેર થઇ નોટિફિકેશન, 12મુ પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની અણમોલ તક

Last Updated on June 10, 2021 by Pritesh Mehta

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ એનડીએ/એનએ2 પરીક્ષાઓ માટે નોટિફિકેશન જાહેર કરી દીધી છે. નોટિફિકેશન મુજબ, નૌસેના, એરફોર્સ અને ઇન્ડિયન આર્મીમાં 400 ખાલી પડેલ જગ્યાઓ પર ભરતીઓ કરવામાં આવશે. નોટિફિકેશન સંઘ લોક સેવા આયોગની સત્તાવાર વેબસાઈટ upsc.gov.in પર જાહેર કરવામાં આવી છે. અરજી કરવાની અંતિમ તારીખ 29 જૂન 2021 નિર્ધારિત કરવામાં આવી છે.

ભરતી

શૈક્ષણિક લાયકાત

ભારતીય સેના માટે અરજી કરનાર ઉમેદવારો કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ માંથી કોઈપણ પ્રવાહમાંથી ધોરણ 12નો અભ્યાસ કરેલ હોવો જોઈએ. તો, નૌસેના અને વાયુસેના માટે વિજ્ઞાન પ્રવાહમાંથી ધોરણ 12નો અભ્યાસ કરેલ હોવો જોઈએ. ધોરણ 12ના ઉમેદવારો પણ આ પદો માટે અરજી કરી શકે છે.

અરજી ફી

સામાન્ય વર્ગના ઉમેદવારો માટે 100 રૂપિયાની અરજી ફી નક્કી કરવામાં આવી છે તો એસસી અને એસટી વર્ગના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની અરજી ફીમાં રાહત આપવામાં આવી છે.

NDA

UPSC NDA/NA 2 2021: આ રીતે કરી શકાશે અરજી

  • સત્તાવાર વેબસાઈટ upsconline.nic.in પર જઈને
  • ઓનલાઇન એપ્લિકેશન સેક્શનમાં આપવામાં આવેલ લિંક UPSC NDA/NA Exam 2021 પર ક્લિક કરો
  • એપ્લિકેશન ફોર્મ 2 તબક્કામાં ભરવામાં આવશે. પહેલા ઉમેદવારે પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે બાદમાં એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે.
  • આપવામાં આવેલ સૂચનાઓ મુજબ ચોક્કસાઈથી ફોર્મ ભરો
  • ઓનલાઇન ફી ભરો

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ક્વાડ સમૂહ/ બાંગ્લાદેશમાં અમેરિકાથી એક ફોન આવતાં ફફડી ગયું ચીન, વિરોધીઓથી ઘેરાયેલું ચીન હવે ધમકી પર ઉતરી આવ્યું

Harshad Patel

જુના સિક્કા / જો તમારી પાસે છે આ સિક્કો તો તમે ઘરે બેઠા કમાઈ શકો છો 5 લાખ રૂપિયા, જાણો રીત

Vishvesh Dave

ભેદી મૃત્યુ / એડલ્ટ સ્ટારનું રહસ્યમ રીતે મોત, ઇન્સ્ટાગ્રામ પર અપોલડ કરી હતી ટોપલેસ તસવીર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!