GSTV
Gujarat Government Advertisement

Sarkari Naukri: જલ્દી કરો! ONGCમાં પડી છે ભરતી, મહિને 1 લાખ રૂપિયા મળશે સેલરી

NLC Recruitment 2020

Last Updated on August 19, 2020 by pratik shah

ઑઇલ એન્ડ નચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડે (ONGC) આસામની હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર (ડોક્ટર્સ)- ઇમરજન્સી/જનરલ ડ્યુટી એન્ડ સ્પેશિયાલિસ્ટના પદો પર ભરતી માટે અરજી મંગાવી છે. ONGC Recruitment of Assam Asset અંતર્ગત બહાર પાડવામાં આવેલી આ વેકેન્સી માટે યોગ્ય ઉમેદવાર 10 સપ્ટેમ્બર 2020 સુધી ongcindia.com પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે. ચાલો તમને જણાવીએ કે ONGCમાં પડેલી વેકેન્સીની મહત્વની ડિટેલ્સ…

પદોની જાણકારી

ONGCએ આસામ સ્થિત સિબસાગર હોસ્પિટલ (Hospital in Sibsagar)માં કોન્ટ્રાક્ટ મેડિકલ ઑફિસરના 23 પદો પર ભરતી માટે વેકેન્સી બહાર પાડી છે. જેમાં મેડિકલ ઑફિસર ઇમરજન્સી ડ્યૂટી (EMO), મેડિકલ ઑફિસર જનરલ ડ્યૂટી (GDMO) તથા સ્પેશિયાલિસ્ટના પદો પર નિયુક્તિ કરવામાં આવશે.

ONGC Recruitment 2020: શૈક્ષણિક લાયકાત

Bank of India

ONGCએ આ ભરતી માટે વિભિન્ન પદો અનુસાર અલગ-અલગ યોગ્યતા નિર્ધારિત કરી છે. EMO, GDMO અને ફીલ્ડ ડ્યુટીના પદો પર અરજી માટે ઉમેદવાર પાસે MBBSની ડિગ્રી ફરજિયાત છે. સાથે જ સ્પેશિયાલિસ્ટના પદો માટે MD/MSની ડિગ્રી હોવી જોઇએ. આ ઉપરાંત હોમિયોપેથી CMO પદ માટે BHMSની ડિગ્રી હોવી જોઇએ.

મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ- 10 સપ્ટેમ્બર 2020
  • ડોક્યુમેન્ટ્સ જમા કરવાની અંતિમ તારીખ- 11 સપ્ટેમ્બર 2020
  • ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર ઓનલાઇન અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ્સ recruitmentassam@ongc.co.in પર મોકલવાના રહેશે.

કેટલી મળશે સેલરી

ONGCમાં આ ભરતી માટે ઉમેદવારોનું સિલેક્શન તેની યોગ્યતા તથા ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. વધુ જાણકારી માટે અહીં ક્લિક કરીને ઓફિશિયલ નોટિફિકેશન જોઇ શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!